પેટાચૂંટણીઓને લઈ ગુજરાત ભાજપે કમર કસવાની શરૂઆત કરી,ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ આજથી પેટાચૂંટણીની બેઠક પર શરૂ કરશે પ્રવાસ,દક્ષિણ અને સૌરાષ્ટ્રનો પ્રવાસ ગોઠવાયો

|

Sep 20, 2020 | 11:29 PM

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ આજથી પેટાચૂંટણીની બેઠક પર પ્રવાસ શરૂ કરશે. દક્ષિણ ગુજરાતથી પ્રવાસની શરૂઆત કરીને આજે વલસાડ અને આવતીકાલે ડાંગની મુલાકાત લેશે. કપરાડા અને ડાંગ વિધાનસભા બેઠક પર પ્રવાસમાં સ્થાનિક હોદ્દેદારો,પ્રભારી નેતા તથા મંત્રી ઉપસ્થિત રહેશે તેમને માર્ગદર્શન પણ આપશે. 18 ઓગસ્ટથી 20 ઓગસ્ટ દરમિયાન સૌરાષ્ટ્ર પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે,સોમનાથ દાદાના દર્શન કરીને […]

પેટાચૂંટણીઓને લઈ ગુજરાત ભાજપે કમર કસવાની શરૂઆત કરી,ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ આજથી પેટાચૂંટણીની બેઠક પર શરૂ કરશે પ્રવાસ,દક્ષિણ અને સૌરાષ્ટ્રનો પ્રવાસ ગોઠવાયો
http://tv9gujarati.in/petachutnio-ne-l…atil-no-gothvayo/

Follow us on

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ આજથી પેટાચૂંટણીની બેઠક પર પ્રવાસ શરૂ કરશે. દક્ષિણ ગુજરાતથી પ્રવાસની શરૂઆત કરીને આજે વલસાડ અને આવતીકાલે ડાંગની મુલાકાત લેશે. કપરાડા અને ડાંગ વિધાનસભા બેઠક પર પ્રવાસમાં સ્થાનિક હોદ્દેદારો,પ્રભારી નેતા તથા મંત્રી ઉપસ્થિત રહેશે તેમને માર્ગદર્શન પણ આપશે. 18 ઓગસ્ટથી 20 ઓગસ્ટ દરમિયાન સૌરાષ્ટ્ર પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે,સોમનાથ દાદાના દર્શન કરીને પ્રવાસની  શરૂઆત કરશે અને સોમનાથ, ખોડલધામ, વીરપુરની મુલાકાત લઈને રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર પ્રવાસ પૂર્ણ કરશે. પેટાચૂંટણીઓને લઈ ગુજરાત ભાજપે કમર કસવાની શરૂઆત કરી છે.

 

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Corona code

Published On - 5:10 am, Wed, 12 August 20

Next Article