પેટાચૂંટણીનું બ્યુગલ ફુંકાયું, શું છે ગઢડા બેઠકના ચોગઠ ગામના લોકોની માગ ?

|

Oct 12, 2020 | 7:34 PM

રાજ્યમાં પેટાચૂંટણીનું બ્યૂગલ વાગી ચુક્યું છે. ભાજપ-કૉંગ્રેસના નેતાઓ પ્રજાનો વિશ્વાસ જીતવા એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. ત્યારે ચૂંટણી પહેલા પ્રજાની શું સમસ્યાઓ છે તે જાણવાનો ટીવીનાઇનની ટીમે પ્રયાસ કર્યો છે. ગઢડા બેઠકના ચોગઠ ગામના લોકોની શું માંગ છે ? ચોગઠ ગામના લોકો આ વખતે કેવો ઉમેદવાર ઈચ્છે છે ? આવો જુઓ ગ્રામજનો સાથેની મુલાકાતનો આ […]

પેટાચૂંટણીનું બ્યુગલ ફુંકાયું, શું છે ગઢડા બેઠકના ચોગઠ ગામના લોકોની માગ ?

Follow us on

રાજ્યમાં પેટાચૂંટણીનું બ્યૂગલ વાગી ચુક્યું છે. ભાજપ-કૉંગ્રેસના નેતાઓ પ્રજાનો વિશ્વાસ જીતવા એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. ત્યારે ચૂંટણી પહેલા પ્રજાની શું સમસ્યાઓ છે તે જાણવાનો ટીવીનાઇનની ટીમે પ્રયાસ કર્યો છે. ગઢડા બેઠકના ચોગઠ ગામના લોકોની શું માંગ છે ? ચોગઠ ગામના લોકો આ વખતે કેવો ઉમેદવાર ઈચ્છે છે ? આવો જુઓ ગ્રામજનો સાથેની મુલાકાતનો આ વીડિયો.

 

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

Next Article