નિભર્યા કેસમાં ફાંસીની તારીખ ફરીથી બદલાઈ શકે છે, આ છે મોટું કારણ!

|

Oct 19, 2020 | 12:11 PM

નિર્ભયા કેસ મામલે સતત ફાંસીની નવી તારીખ આવી રહી છે અને એક સાથે ચાર આરોપી હોવાથી તેઓ પોતાના કાનૂની અધિકારોનો અલગ અલગ સમયે ઉપયોગ કરી રહ્યાં છે. ચારમાંથી એક દોષી પવન ગુપ્તાએ સુપ્રીમ કોર્ટમાં ક્યૂરેટિવ પીટીશન દાખલ કરી છે. આ પીટીશનમાં કોર્ટ સમક્ષ માગણી કરવામાં આવી છે કે તેની ફાંસીની સજાને જનમટીપમાં બદલી દેવાઈ. Facebook […]

નિભર્યા કેસમાં ફાંસીની તારીખ ફરીથી બદલાઈ શકે છે, આ છે મોટું કારણ!

Follow us on

નિર્ભયા કેસ મામલે સતત ફાંસીની નવી તારીખ આવી રહી છે અને એક સાથે ચાર આરોપી હોવાથી તેઓ પોતાના કાનૂની અધિકારોનો અલગ અલગ સમયે ઉપયોગ કરી રહ્યાં છે. ચારમાંથી એક દોષી પવન ગુપ્તાએ સુપ્રીમ કોર્ટમાં ક્યૂરેટિવ પીટીશન દાખલ કરી છે. આ પીટીશનમાં કોર્ટ સમક્ષ માગણી કરવામાં આવી છે કે તેની ફાંસીની સજાને જનમટીપમાં બદલી દેવાઈ.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

આ પણ વાંચો :  સુરતઃ રત્નકલાકારો પાસેથી પ્રોફેશનલ ટેક્સ વસૂલવાને લઈ સર્જાયો વિવાદ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

દિલ્હીની કોર્ટે આ મામલે ડેથ વોરંટ ઈશ્યુ કરી દીધું છે અને 3 માર્ચના રોજ ફાંસી આપવામાં આવશે તે તારીખ પણ આપી દીધી છે. જો કે દોષી પવન ગુપ્તાની આ અપીલ દ્વારા ઓછા દિવસો બાકી હોવાથી કોર્ટ ફાંસીની નવી તારીખ આપી શકે છે. આ ઉપરાંત રાષ્ટ્રપતિ પાસે દયાની અરજીની માગણી પણ કરી નથી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

દોષી પવન ગુપ્તાના વકીલનું કહેવું છે કે તેઓએ ફરીથી પવન મામલે સગીર હોવાની વાતનો ઉલ્લેખ કર્યો છે. તેઓએ કહ્યું છે કે જ્યારે આ ઘટના બની ત્યારે પવન 18 વર્ષથી ઓછો વયનો હતો. ઉલ્લેખનીય છે કે નિર્ભયા કેસ બાદ સમગ્ર દેશમાં ગુસ્સો ફૂટી નીકળ્યો હતો. વર્ષ 2012માં આ ઘટના બાદ દેશ હચમચી ગયો હતો અને 8 વર્ષ બાદ કોર્ટે ફાંસીનો ચુકાદો આપ્યો છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 11:35 am, Fri, 28 February 20

Next Article