પાલનપુરના ધારાસભ્ય રિસોર્ટમાંથી ઘરે પરત ગયા, સોશિયલ મીડિયા અને લોકોમાં અનેક અટકળો

|

Sep 28, 2020 | 4:22 PM

રાજ્યસભાની ચૂંટણી મામલે કોંગ્રેસના ધારાસભ્યો રિસોર્ટમાં રોકાયા છે. ઉત્તર ગુજરાત તેમજ મધ્ય ગુજરાતના ધારાસભ્યો વાઈલ્ડ વિન્ડસ રિસોર્ટ ખાતે પહોંચ્યા છે. હાલમાં 21 ધારાસભ્યો રિસોર્ટમાં ઉપસ્થિત અને અન્ય 4 ધારાસભ્યો પણ પહોંચશે. અમદાવાદથી શૈલેશ પરમાર અને હિંમતસિંહ પણ રિસોર્ટમાં પહોંચ્યા છે. ત્યારે પાલનપુરના ધારાસભ્ય મહેશ પટેલ રિસોર્ટમાં આવી ઘરે પરત ગયા છે. મહેશ પટેલ મામલે સોશિયલ […]

પાલનપુરના ધારાસભ્ય રિસોર્ટમાંથી ઘરે પરત ગયા, સોશિયલ મીડિયા અને લોકોમાં અનેક અટકળો

Follow us on

રાજ્યસભાની ચૂંટણી મામલે કોંગ્રેસના ધારાસભ્યો રિસોર્ટમાં રોકાયા છે. ઉત્તર ગુજરાત તેમજ મધ્ય ગુજરાતના ધારાસભ્યો વાઈલ્ડ વિન્ડસ રિસોર્ટ ખાતે પહોંચ્યા છે. હાલમાં 21 ધારાસભ્યો રિસોર્ટમાં ઉપસ્થિત અને અન્ય 4 ધારાસભ્યો પણ પહોંચશે. અમદાવાદથી શૈલેશ પરમાર અને હિંમતસિંહ પણ રિસોર્ટમાં પહોંચ્યા છે. ત્યારે પાલનપુરના ધારાસભ્ય મહેશ પટેલ રિસોર્ટમાં આવી ઘરે પરત ગયા છે. મહેશ પટેલ મામલે સોશિયલ મીડિયા અને લોકોમાં અનેક અટકળો ચાલી રહી છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 8:19 am, Mon, 8 June 20

Next Article