પાકિસ્તાને ભારત સાથે યુદ્ધની તૈયારી કરી તેજ! ભારતને રહેવું પડશે શતર્ક, જુઓ VIDEO

જમ્મુ કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 નાબૂદ થયા બાદ પાકિસ્તાન એકલું પડી ગયું છે. આ ઉપરાંત વિશ્વના દેશો તરફથી મળેલી પછળાટ બાદ પાકિસ્તાન પોતાની પ્રતિષ્ઠાને લઈ છંછેડાયું છે, જેને લઈ પાકિસ્તાને દૂનિયાનું ધ્યાન ખેંચવા બેલેસ્ટિક મિસાઈલ ગજનવીનું પરીક્ષણ કર્યું છે. આ મિસાઈલના પરીક્ષણ માટે જ પાકિસ્તાને કરાચી એરસ્પેસને 3 દિવસ માટે બંધ કર્યું હતું. બેલેસ્ટિક ગજનવી જમીન […]

પાકિસ્તાને ભારત સાથે યુદ્ધની તૈયારી કરી તેજ! ભારતને રહેવું પડશે શતર્ક, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Aug 29, 2019 | 7:52 AM

જમ્મુ કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 નાબૂદ થયા બાદ પાકિસ્તાન એકલું પડી ગયું છે. આ ઉપરાંત વિશ્વના દેશો તરફથી મળેલી પછળાટ બાદ પાકિસ્તાન પોતાની પ્રતિષ્ઠાને લઈ છંછેડાયું છે, જેને લઈ પાકિસ્તાને દૂનિયાનું ધ્યાન ખેંચવા બેલેસ્ટિક મિસાઈલ ગજનવીનું પરીક્ષણ કર્યું છે. આ મિસાઈલના પરીક્ષણ માટે જ પાકિસ્તાને કરાચી એરસ્પેસને 3 દિવસ માટે બંધ કર્યું હતું. બેલેસ્ટિક ગજનવી જમીન પર 290 થી 320 કિમી સુધી પ્રહાર કરવા માટે સક્ષમ છે. જે 700 કિલોગ્રામ વિસ્ફોટક લઈ જઈ શકે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના કરાર પ્રમાણે કોઈ પણ પરીક્ષણની સૂચના ઓછામાં ઓછા 3 દિવસ પહેલા આપવામાં આવે છે. પાકિસ્તાન તરફથી પણ આ પરીક્ષણ અંગેની સૂચના ભારતને આપવામાં આવી હતી. ભારતીય અધિકારીઓને આ અંગેની સૂચના 26 ઓગસ્ટે મળી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

અવાર-નવાર થઈ જતી કબજિયાતની સમસ્યાથી મળશે છુટકારો, કરી લો બસ આટલું
તારક મહેતાના ટપ્પુએ ચાહકોની આપ્યા ગુડન્યુઝ, જાણો શું છે
ધોરણ -12 પછી આ ફિલ્ડમાં બનાવી શકો છો ઉજ્જવળ કારકિર્દી
ઓટોમેટિક કારના ફાયદા વધારે કે ગેરફાયદા? જાણો ગણિત
આજનું રાશિફળ તારીખ 09-05-2024
પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: શાળામાં શિક્ષક પર થયો હુમલો, વાલીઓએ માર્યો ઢોરમાર, જુઓ VIDEO

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

Latest News Updates

દાહોદ: પરથમપુરા બુથ કેપ્ચરીંગ કેસમાં 6 કર્મચારીઓને કરાયા સસ્પેન્ડ
દાહોદ: પરથમપુરા બુથ કેપ્ચરીંગ કેસમાં 6 કર્મચારીઓને કરાયા સસ્પેન્ડ
NEETની પરીક્ષામાં ચોરી કૌભાંડ મામલે યુવરાજ સિંહે કર્યા આક્ષેપ-VIDEO
NEETની પરીક્ષામાં ચોરી કૌભાંડ મામલે યુવરાજ સિંહે કર્યા આક્ષેપ-VIDEO
ઇફકોના ડિરેક્ટર પદની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો 113 મતે વિજય
ઇફકોના ડિરેક્ટર પદની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો 113 મતે વિજય
ધાર્મિક સ્થળ પર ઘર્ષણના કેસમાં 35 લોકોની ધરપકડ
ધાર્મિક સ્થળ પર ઘર્ષણના કેસમાં 35 લોકોની ધરપકડ
શિક્ષણ મંત્રી પ્રફુ્લ્લ પાનસેરિયાએ વિદ્યાર્થીઓને પાઠવી શુભેચ્છા- video
શિક્ષણ મંત્રી પ્રફુ્લ્લ પાનસેરિયાએ વિદ્યાર્થીઓને પાઠવી શુભેચ્છા- video
પંચમહાલ ખાતે NEETની પરીક્ષામાં ચોરી કરાવવાના મસમોટા કૌભાંડનો પર્દાફાશ
પંચમહાલ ખાતે NEETની પરીક્ષામાં ચોરી કરાવવાના મસમોટા કૌભાંડનો પર્દાફાશ
વિજ્ઞાન પ્રવાહમાં બનાસકાંઠાએ મારી બાજી, વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ
વિજ્ઞાન પ્રવાહમાં બનાસકાંઠાએ મારી બાજી, વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ
સુરતના લીંબાયતમાંથી મોબાઈલ અને લેપટોપની ચોરી કરનાર સ્પાઈડર ચોર ઝડપાયો
સુરતના લીંબાયતમાંથી મોબાઈલ અને લેપટોપની ચોરી કરનાર સ્પાઈડર ચોર ઝડપાયો
વિદ્યાર્થીઓ અને વાલીઓના આંખમાં હર્ષના આંસુ, જાણો કેવી કરી હતી મહેનત
વિદ્યાર્થીઓ અને વાલીઓના આંખમાં હર્ષના આંસુ, જાણો કેવી કરી હતી મહેનત
ધોરણ 12નું પરિણામ આવતા વિદ્યાર્થીઓ ગરબે ઘૂમ્યા, જુઓ Video
ધોરણ 12નું પરિણામ આવતા વિદ્યાર્થીઓ ગરબે ઘૂમ્યા, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">