હવે કંગના રનૌતના માથે ડ્રગ્સ કેસની તલવાર, મહારાષ્ટ્રના ગૃહપ્રધાને કહ્યુ મુંબઈ પોલીસ કરશે તપાસ

|

Sep 18, 2020 | 8:57 PM

સુશાંતસિહ મોત કેસમાં અનેક વિવાદસ્પદ નિવેદનો કરીને વિવાદ સર્જનાર કંગના રનૌત સામે ડ્રગ્સ કેસની તલવાર લટકી રહી છે. કંગના રનૌતના અનેક વિવાદાસ્પદ નિવેદનથી ચારે બાજુથી ટીકાનો ભોગ બનેલ મહારાષ્ટ્ર સરકાર કોઈને કોઈ ભોગે રિયા ચક્રવર્તીને કાયદાની ચૂંગાલમાં ફસાવવા માગે છે. મિડીયા રીપોર્ટ મુજબ એક તરફ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન રિયા ચક્રવર્તીની ઓફિસે ગેરકાયદે બાંધકામ અંગેની નોટીસ […]

હવે કંગના રનૌતના માથે ડ્રગ્સ કેસની તલવાર, મહારાષ્ટ્રના ગૃહપ્રધાને કહ્યુ મુંબઈ પોલીસ કરશે તપાસ

Follow us on

સુશાંતસિહ મોત કેસમાં અનેક વિવાદસ્પદ નિવેદનો કરીને વિવાદ સર્જનાર કંગના રનૌત સામે ડ્રગ્સ કેસની તલવાર લટકી રહી છે. કંગના રનૌતના અનેક વિવાદાસ્પદ નિવેદનથી ચારે બાજુથી ટીકાનો ભોગ બનેલ મહારાષ્ટ્ર સરકાર કોઈને કોઈ ભોગે રિયા ચક્રવર્તીને કાયદાની ચૂંગાલમાં ફસાવવા માગે છે.

મિડીયા રીપોર્ટ મુજબ એક તરફ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન રિયા ચક્રવર્તીની ઓફિસે ગેરકાયદે બાંધકામ અંગેની નોટીસ ચોટાડી છે. તો બીજી તરફ મહારાષ્ટ્રના ગૃહપ્રધાને અધ્યયન સુમનના જૂના ઈન્ટરવ્યુના આધારે કંગના રનૌત સામે ડ્રગ્સ મુદ્દે તપાસ હાથ ધરાશે તેવો ઈશારો કર્યો છે. અધ્યયન સુમને તેના ઈન્ટરવ્યુમાં કંગના રનૌત પણ ડ્ર્ગ્સ લેતી હોવાનો આરોપ મૂક્યો હતો. મહારાષ્ટ્ર કોંગ્રેસે નારકોટીક્સ કંટ્રોલ બ્યુરોને કંગના રનૌતની વિરુધ્ધ પણ ડ્રગ્સ મુદ્દે તપાસ કરવા અપીલ કરી છે.
મહારાષ્ટ્રના ગૃહપ્રધાન અનિલ દેશમુખે કહ્યું છે કે, ધારાસભ્ય સુનિલ પ્રભુ અને પ્રતાપ સરનાઈકની રજૂઆત ઉપર જણાવ્યુ છે કે એવા અહેવાલ છે કે કંગના રનૌતને અધ્યયન સુમન સાથે સંબધ હતા. અધ્યયન સુમને એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતુ કે તે ડ્રગ્સ લે છે. અને મને પણ બળજબરી કરી હતી. આ મુદ્દે મુંબઈ પોલીસ તપાસ કરશે.

આ પણ વાંચોઃસુશાંત સિંહના કેસમાં ફસાયેલી રિયા આવી હવે NCB સકંજામાં, 3 દિવસની આકરી પૂછપરછ બાદ કરાઈ ધરપકડ, પહેલા ભાઈ અને હવે બહેન આવી કાયદાની ચૂંગાલમાં

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 11:46 am, Tue, 8 September 20

Next Article