15 ઓગસ્ટના દિવસે ભારતની સાથે આ 4 દેશને પણ ગુલામીમાંથી મુક્તી મળી હતી

|

Aug 15, 2019 | 7:39 AM

ભારત માટે આજે ખુશીનો દિવસ છે. 1947ના દિવસે દેશને આઝાદી મળી હતી. ત્યારે દેશભરમાં લોકો તિરંગાને સલામી આપીને આ પર્વની ઉજવણી કરી રહ્યા છે. પરંતુ એક મહત્વની વાત પણ આજના દિવસ એટલે 15 ઓગસ્ટ સાથે જોડાયેલી છે. 15 ઓગસ્ટના દિવસે ભારતની સાથે અન્ય 4 દેશ એવા છે જેને પણ આઝાદી મળી હતી. રોચક VIDEO જોવા […]

15 ઓગસ્ટના દિવસે ભારતની સાથે આ 4 દેશને પણ ગુલામીમાંથી મુક્તી મળી હતી

Follow us on

ભારત માટે આજે ખુશીનો દિવસ છે. 1947ના દિવસે દેશને આઝાદી મળી હતી. ત્યારે દેશભરમાં લોકો તિરંગાને સલામી આપીને આ પર્વની ઉજવણી કરી રહ્યા છે. પરંતુ એક મહત્વની વાત પણ આજના દિવસ એટલે 15 ઓગસ્ટ સાથે જોડાયેલી છે. 15 ઓગસ્ટના દિવસે ભારતની સાથે અન્ય 4 દેશ એવા છે જેને પણ આઝાદી મળી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

 

ભારત આજે 73મું આઝાદી પર્વ મનાવી રહ્યું છે. 15 ઓગસ્ટના દિવસે વિશ્વમાં દક્ષિણ કોરિયા, બહરીન, લિકટેંસ્ટીન અને કાંગો નામના દેશ પણ આઝાદ થયા હતા. દક્ષિણ કોરિયાને 15 ઓગસ્ટ 1945ના દિવસે જાપાનમાંથી આઝાદી મળી હતી. બહરીનને 15 ઓગસ્ટ 1971ના દિવસે બ્રિટેનમાંથી આઝાદી મળી હતી, તો કાંગોને 15 ઓગસ્ટ 1960ના દિવસે ફ્રાન્સમાંથી આઝાદી અને 1866માં લિકટેંસ્ટિનને જર્મનીમાંથી આઝાદી મળી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

નોર્થ અને સાઉથ કોરિયા

દક્ષિણ કોરિયા અને ઉત્તર કોરિયા 15 ઓગસ્ટને પોતાનો સ્વાતંત્ર દિવસને મનાવે છે. 15 ઓગસ્ટ 1945માં દક્ષિણ કોરિયા અને ઉત્તર કોરિયાને જાપાનમાંથી આઝાદી મળી હતી. યુએસ અને સોવિયત ફોર્સેજે કોરિયાને જાપાનના કબજામાંથી મુક્ત કરાવ્યા હતા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

 

Next Article