VIDEO: ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના ધમકીભર્યા સૂર મામલે DyCM નીતિન પટેલે કરી સ્પષ્ટતા

|

Jan 24, 2020 | 8:14 AM

ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના ધમકીભર્યા સૂર મામલે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે સ્પષ્ટતા કરી છે. દરેક ધારાસભ્ય પોતાના વિસ્તારમાં વિકાસ કામ કરવા માગતા હોય છે. પરંતુ બધુ કામ ફટાફટ થઈ શકતું નથી. રાજ્ય સરકારના તમામ પ્રધાનો નિયમોને આધિન મંજૂરી આપવા માટે કટિબદ્ધ છે.   Web Stories View more ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે […]

VIDEO: ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના ધમકીભર્યા સૂર મામલે DyCM નીતિન પટેલે કરી સ્પષ્ટતા

Follow us on

ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના ધમકીભર્યા સૂર મામલે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે સ્પષ્ટતા કરી છે. દરેક ધારાસભ્ય પોતાના વિસ્તારમાં વિકાસ કામ કરવા માગતા હોય છે. પરંતુ બધુ કામ ફટાફટ થઈ શકતું નથી. રાજ્ય સરકારના તમામ પ્રધાનો નિયમોને આધિન મંજૂરી આપવા માટે કટિબદ્ધ છે.

 

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ઉલ્લેખનીય છે કે ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે અધિકારીઓને લાફા મારવા કે થોબડુ તોડી દેવા જેવા શબ્દો ઉચ્ચાર્યા છે. આ મુદ્દે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનો બચાવ કરતા કહ્યું કે તેઓ સ્વભાવે ઉગ્ર છે. પોતાના કામને લઈ કદાચ ગુસ્સે થયા હશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article