રાજ ઠાકરે પહોંચ્યા ED ઓફિસ, EDના અધિકારીઓ કરશે ઠાકરેની પૂછપરછ

મુંબઈમાં વિધાનસભાની ચૂંટણી પહેલા મનસે અધ્યક્ષ રાજ ઠાકરેની મુશ્કેલી વધી છે. EDએ રાજ ઠાકરેને કોહિનૂર મિલની ખરીદી મુદ્દે સમન્સ પાઠવ્યુ છે. રાજ ઠાકરે ઈડી ઓફિસ પહોંચ્યા છે જ્યાં ED અધિકારીઓ રાજ ઠાકરેની કોહિનૂર બિલ્ડિંગ કેસમાં પૂછપરછ કરશે. મુંબઈ પોલીસે રાજ ઠાકરેના ઘર અને ઈડી ઓફિસ બહાર સુરક્ષાનો લોખંડી બંદોબસ્ત ગોઠવ્યો છે. રાજ ઠાકરે ઉપરાંત ઉન્મેશ […]

રાજ ઠાકરે પહોંચ્યા ED ઓફિસ, EDના અધિકારીઓ કરશે ઠાકરેની પૂછપરછ
Follow Us:
| Updated on: Aug 22, 2019 | 7:01 AM

મુંબઈમાં વિધાનસભાની ચૂંટણી પહેલા મનસે અધ્યક્ષ રાજ ઠાકરેની મુશ્કેલી વધી છે. EDએ રાજ ઠાકરેને કોહિનૂર મિલની ખરીદી મુદ્દે સમન્સ પાઠવ્યુ છે. રાજ ઠાકરે ઈડી ઓફિસ પહોંચ્યા છે જ્યાં ED અધિકારીઓ રાજ ઠાકરેની કોહિનૂર બિલ્ડિંગ કેસમાં પૂછપરછ કરશે. મુંબઈ પોલીસે રાજ ઠાકરેના ઘર અને ઈડી ઓફિસ બહાર સુરક્ષાનો લોખંડી બંદોબસ્ત ગોઠવ્યો છે. રાજ ઠાકરે ઉપરાંત ઉન્મેશ જોષીને પણ ઈડીએ સમન્સ પાઠવ્યુ હતુ, જે બાદ ઉન્મેષ જોશી ઈડી સમક્ષ હાજર પણ થયા હતા. ઉન્મેશ જોષી શિવસેનાના વરિષ્ઠ નેતા મનોહર જોશીના પુત્ર છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: ચિદમ્બરમ વિરુદ્ધ તપાસ ઘણી આગળ વધી શકે છે!

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">