મહારાષ્ટ્ર કૉંગ્રેસમાં બેઠકોનો ધમધમાટ, પ્રિયા દત્તના ચૂંટણી લડવાના ઇનકારથી મૂંઝવણમાં છે કૉંગ્રેસ, કોણ બની શકે પ્રિયા દત્તનો વિકલ્પ ?

લોકસભા ચૂંટણી 2019ના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે મહારાષ્ટ્ર કૉંગ્રેસે જોરદાર તૈયારીઓ શરુ કરી દીધી છે. TV9 Gujarati   Web Stories View more કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ […]

મહારાષ્ટ્ર કૉંગ્રેસમાં બેઠકોનો ધમધમાટ, પ્રિયા દત્તના ચૂંટણી લડવાના ઇનકારથી મૂંઝવણમાં છે કૉંગ્રેસ, કોણ બની શકે પ્રિયા દત્તનો વિકલ્પ ?
Follow Us:
| Updated on: Feb 15, 2019 | 5:58 AM

લોકસભા ચૂંટણી 2019ના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે મહારાષ્ટ્ર કૉંગ્રેસે જોરદાર તૈયારીઓ શરુ કરી દીધી છે.

કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા

મહારાષ્ટ્ર કૉંગ્રેસે રાજ્યની તમામ લોકસભા બેઠકો પર કે જેના પર તેણે ઉમેદવાર ઉતારવના છે, તેને લઈને મૅરાથન બેઠક કરી. સૂત્રોના જણાવ્યા મુજબ તમામ બેઠકો માટે ઉમેદવારોના નામો પર ચર્ચા થઈ. ચર્ચામાં દરેક બેઠક પરથી 2થી 3 નામો ફાઇનલ કરવામાં આવ્યાં.

દિલ્હીમાં આગામી 22 ફેબ્રુઆરીએ કૉંગ્રેસની સ્ક્રીનિંગ કમિટિની બેઠક મળશે કે જેમાં સંભવિત ઉમેદવારોના નામો પર ચર્ચા કરવામાં આવશે.

નોંધનીય છે કે મહારાષ્ટ્ર કૉંગ્રેસ માટે પ્રિયા દત્ત મુશ્કેલીનું કારણ બન્યા છે. હકીકતમાં કૉંગ્રેસના પૂર્વ સાંસદ પ્રિયા દત્ત અંગત કારણોસર આ વખતે લોકસભા ચૂંટણી લડવાના મૂડમાં નથી.

પ્રિયા દત્તે મુંબઈની ઉત્તર મધ્ય લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો છે. તેમણે કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને ઈ-મેલ મોકલી કહ્યું છે કે તેઓ ચૂંટણી નથી લડી શકતાં. તેથી આ બેઠક માટે કોઈ નવા ઉમેદવારને ઉતારવા અંગે વિચાર કરવામાં આવી રહ્યો છે.

કહેવાય છે કે કૉંગ્રેસ પાર્ટી હજી એક વાર પ્રિયા દત્તને મનાવવાની કોશિશ કરશે, નહિંતર કોઇક ફિલ્મી સ્ટારને મુંબઈની ઉત્તર મધ્ય બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતારી શકે છે. આ સંભવિત ઉમેદવારોમાં નગ્મા, રાજ બબ્બર અને અઝહરનો સમાવેશ થાય છે. એમ પણ કહેવાઈ રહ્યું છે કે વ્યક્તિગત રીતે પાર્ટીની અંદર ચાલતી જૂથબંધી બાદ પ્રિયા દત્તે ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો છે. જોકે પ્રિયા દત્ત કોઇક બીજી બેઠક પરથી ઉમેદવાર બનશે કે કેમ ? તેના અંગે નિર્ણય હજી થયો નથી.

પ્રિયા દત્ત વર્ષ 2005માં મુંબઈની ઉત્તર મધ્ય બેઠક માટે યોજાયેલી પેટાચૂંટણીમાં કૉંગ્રેસ સાંસદ તરીકે ચૂંટાયા હતાં. આ પેટા ચૂંટણી તેમના પિતા સુનીલ દત્તના નિધનના કારણે યોજાઈ હતી.

[yop_poll id=1432]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
g clip-path="url(#clip0_868_265)">