મોરબીમાં ભાજપના ચૂંટણી પ્રચારમાં કોરોનાના નિયમોનો ભંગ, ડાયરામાં મોટી સંખ્યામાં લોકો ઉમટયાં

|

Oct 30, 2020 | 2:53 PM

કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચ પેટા ચૂંટણીમાં કોરોનાની માર્ગદર્શિકાના પાલનને લઈ કડક છે. પરંતુ રાજકીય પક્ષો નિયમોનો છડેચોક ભંગ કરી રહ્યાં છે. મોરબીના વાઘપર ગામે બ્રિજેશ મેરઝાના સમર્થનમાં ચૂંટણી પ્રચાર સભા પૂર્વે ડાયરો યોજાયો. કીર્તિદાન ગઢવીના ડાયરામાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યાં. આ ડાયરામાં સોશિયલ ડિસ્ટન્સીંગના નિયમોનો ભંગ કરાયો. કોરોનાના કપરા કાળમાં નિયમો નેવે મૂકીને […]

મોરબીમાં ભાજપના ચૂંટણી પ્રચારમાં કોરોનાના નિયમોનો ભંગ, ડાયરામાં મોટી સંખ્યામાં લોકો ઉમટયાં

Follow us on

કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચ પેટા ચૂંટણીમાં કોરોનાની માર્ગદર્શિકાના પાલનને લઈ કડક છે. પરંતુ રાજકીય પક્ષો નિયમોનો છડેચોક ભંગ કરી રહ્યાં છે. મોરબીના વાઘપર ગામે બ્રિજેશ મેરઝાના સમર્થનમાં ચૂંટણી પ્રચાર સભા પૂર્વે ડાયરો યોજાયો. કીર્તિદાન ગઢવીના ડાયરામાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યાં. આ ડાયરામાં સોશિયલ ડિસ્ટન્સીંગના નિયમોનો ભંગ કરાયો. કોરોનાના કપરા કાળમાં નિયમો નેવે મૂકીને રાજકીય પક્ષો પ્રજાના આરોગ્ય પર સતત જોખમ ઉભું કરી રહ્યાં છે.

 

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article