કોણ ગણાશે ભારતના નાગરિક? ગૃહ મંત્રાલયના એક અધિકારીએ કરી આ સ્પષ્ટતા
નાગરિકતા સંશોધન કાયદાને લઈને ભારે વિરોધ ચાલી રહ્યો છે ત્યારે ગૃહ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારી દ્વારા નેશનલ સિટિઝન રજિસ્ટર અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે. ગૃહ મંત્રાલયના એક અધિકારીએ આ અંગે વર્ષની સાથે સ્પષ્ટતા કરી છે કે કોણ નાગરિકતાના હકદાર રહેશે? Web Stories View more આજનું રાશિફળ તારીખ : 09-11-2024 રોજ દૂધમાં ખારેક નાખીને પીવાથી જાણો […]
નાગરિકતા સંશોધન કાયદાને લઈને ભારે વિરોધ ચાલી રહ્યો છે ત્યારે ગૃહ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારી દ્વારા નેશનલ સિટિઝન રજિસ્ટર અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે. ગૃહ મંત્રાલયના એક અધિકારીએ આ અંગે વર્ષની સાથે સ્પષ્ટતા કરી છે કે કોણ નાગરિકતાના હકદાર રહેશે?
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
1987 પહેલાં જેનો જન્મ થયો છે અથવા 1987 પહેલાં જેના માતા-પિતા ભારતમાં જનમ્યા છે તેમને પ્રામાણિક ભારતીય નાગરિક માનવામાં આવશે. ગૃહ મંત્રાલયના અધિકારીએ કહ્યું કે લોકોએ નાગરિકતા સંશોધન કાયદાને લઈને કોઈ જ ચિંતા કરવાની જરુર નથી અને દેશમાં લાગુ થનારા નેશનલ સિટીઝન રજિસ્ટર અંગે પણ કોઈપણ ચિંતા કરવાની જરુર નથી.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
દેશમાં કોઈપણ રાજ્યમાં માતા-પિતામાંથી કોઈ એકનું ભારતીય નાગરિક હોવું જરુરી છે તો તેમના બાળકોને ભારતીય નાગરિક ગણવામાં આવશે. આ બાબત આસામ રાજ્યમાં લાગુ પડશે નહીં. જે લોકો અથવા જેના માતાપિતા 1987થી પહેલા ભારતમાં જન્મ્યા છે તેઓ પ્રાકૃતિક રીતે જ ભારતના નાગરિક ગણવામાં આવશે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=vanity goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]