આ નેતાઓને શપથવિધિમાં રાષ્ટ્રપતિએ રોકવા પડ્યા, કહ્યું પહેલાં ‘મે’ બોલો અને પછી તમારું નામ!

30મેના રોજ નરેન્દ્ર મોદીની સાથે કેબિનેટ પ્રધાનો અને રાજ્યકક્ષાના પ્રધાનોએ શપથ લીધા. આ શપથવિધિમાં રાષ્ટ્રપતિએ 2 નેતાઓને શપથવિધિમાં રોકવાની અને સમજાવવાની જરુર પડી હતી. ગુજરાતના મનસુખ માંડવિયા અને ફગન સિંહ કુલસ્તે શપથવિધિ દરમિયાન ભૂલ કરી તેના લીધે રાષ્ટ્રપતિ કોંવિદે તેમને રોકવાની અને ફરીથી બોલવાવનું કહ્યું હતું. ગુજરાતથી સાંસદ મનસુખ માંડવિયા પોતાની સાદગી માટે જાણીતા છે […]

આ નેતાઓને શપથવિધિમાં રાષ્ટ્રપતિએ રોકવા પડ્યા, કહ્યું પહેલાં 'મે' બોલો અને પછી તમારું નામ!
Follow Us:
| Updated on: May 30, 2019 | 6:26 PM

30મેના રોજ નરેન્દ્ર મોદીની સાથે કેબિનેટ પ્રધાનો અને રાજ્યકક્ષાના પ્રધાનોએ શપથ લીધા. આ શપથવિધિમાં રાષ્ટ્રપતિએ 2 નેતાઓને શપથવિધિમાં રોકવાની અને સમજાવવાની જરુર પડી હતી.

ગુજરાતના મનસુખ માંડવિયા અને ફગન સિંહ કુલસ્તે શપથવિધિ દરમિયાન ભૂલ કરી તેના લીધે રાષ્ટ્રપતિ કોંવિદે તેમને રોકવાની અને ફરીથી બોલવાવનું કહ્યું હતું. ગુજરાતથી સાંસદ મનસુખ માંડવિયા પોતાની સાદગી માટે જાણીતા છે અને દિલ્હીના રસ્તાઓ પર સાઈકલ લઈને જોવા મળી જાય. તેઓ પોતાની સાયકલ લઈને જ સંસદમાં જાય છે. શપથવિધિમાં પણ મનસુખ માંડવિયા સાયકલ સાથે જોવા મળ્યા હતા.

આજનું રાશિફળ તારીખ 12-010-2024
સદીઓની આ રેસમાં સચિન-વિરાટ પણ જો રૂટથી પાછળ
ટીમ ઈન્ડિયાના આ ખેલાડીને મળી પોલીસમાં નોકરી, બન્યો DSP
પીળા કપડામાં એલચી બાંધવાથી શું થાય છે ?
નવરાત્રીમાં કિંજલ દવેનો ટ્રેડિશનલ લુક હોય છે હટકે, જુઓ ફોટો
રોજ રાત્રે પગ તૂટે છે તો આ વિટામીનની હોઈ શકે કમી

જ્યારે શપથવિધિ શરુ થઈ અને રાષ્ટ્રપતિ દ્વારા બોલવામાં આવ્યું કે ‘મે’ ત્યારે મનસુખ માંડવિયાએ આ ‘મે’ બોલ્યા વગર જ પોતાનું નામ લઈને આગળ બોલવાનું શરુ કરી દીધું હતું. આ કારણે રાષ્ટ્રપતિ કોંવિદે તેમને વિનંતી કરીને કહ્યું કે ફરીથી ‘મે’ બોલો અને પછી તમારું નામ બોલો. આમ મનસુખ માંડવિયાએ ફરીથી ‘મે’ બોલીને પ્રધાનપદની શપથવિધિ આગળ વધારવી પડી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આવી જ ઘટના મધ્યપ્રદેશની મંડલા લોકસભાની સીટ પરથી છઠ્ઠી વખત જીતેલાં ફગન સિંહ કુલસ્તે સાથે બની હતી. તેમને પણ રાષ્ટ્રપતિએ યાદ કરાવ્યું કે પહેલાં ‘મે’ બોલો અને પછી પોતાનું નામ બોલીને શપથ આગળ વધારો. આમ શપથવિધિમાં આ બે નેતાઓએ ભૂલ કરી હતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

રુપાલમાં વરદાયિની માતાની પલ્લીમાં લાખો લિટર શુદ્ધ ઘીનો અભિષેક
રુપાલમાં વરદાયિની માતાની પલ્લીમાં લાખો લિટર શુદ્ધ ઘીનો અભિષેક
હવામાનના જાણકાર અંબાલાલ પટેલની મોટી આગાહી
હવામાનના જાણકાર અંબાલાલ પટેલની મોટી આગાહી
તહેવારો આવતા જ ભેળસેળિયા તત્વો બન્યા બેફામ, ઠેર ઠેર નક્લીની ભરમાર
તહેવારો આવતા જ ભેળસેળિયા તત્વો બન્યા બેફામ, ઠેર ઠેર નક્લીની ભરમાર
રાજકોટમાં બનશે ગુજરાતનો સૌપ્રથમ આઈકોનિક સિગ્નેચર બ્રિજ- Video
રાજકોટમાં બનશે ગુજરાતનો સૌપ્રથમ આઈકોનિક સિગ્નેચર બ્રિજ- Video
ગાંધીનગરમાં કલ્ચરલ ફોરમની મહાઆરતીમાં જોવા મળ્યા અદ્દભૂત દૃશ્યો
ગાંધીનગરમાં કલ્ચરલ ફોરમની મહાઆરતીમાં જોવા મળ્યા અદ્દભૂત દૃશ્યો
અમરેલી કથિત દુષ્કર્મ મામલે શરૂ થઈ રાજનીતિ, SP એ કહ્યુ નથી થયુ દુષ્કર્મ
અમરેલી કથિત દુષ્કર્મ મામલે શરૂ થઈ રાજનીતિ, SP એ કહ્યુ નથી થયુ દુષ્કર્મ
દહેગામમાં બનાવાયેલા 40 ફૂટના રાવણને વરસાદથી બચાવવા પહેરાવાયો રેઇનકોટ
દહેગામમાં બનાવાયેલા 40 ફૂટના રાવણને વરસાદથી બચાવવા પહેરાવાયો રેઇનકોટ
માંગરોળ દુષ્કર્મ કેસના ત્રીજા આરોપીની ધરપકડ
માંગરોળ દુષ્કર્મ કેસના ત્રીજા આરોપીની ધરપકડ
આ 5 રાશિના જાતકોને આજે મહત્વના કામમાં સફળતા મળવાના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે મહત્વના કામમાં સફળતા મળવાના સંકેત
નવરાત્રીમાં વિધ્ન બન્યો વરસાદ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં બોલાવી રમઝટ
નવરાત્રીમાં વિધ્ન બન્યો વરસાદ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં બોલાવી રમઝટ
g clip-path="url(#clip0_868_265)">