આજે ઉમેદવારી ફોર્મ ભરશે આદિત્ય ઠાકરે, વર્લીમાં કરશે રોડ શો, જુઓ VIDEO

|

Oct 05, 2019 | 7:55 AM

મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીના જોરશોરથી પડઘમ વચ્ચે આદિત્ય ઠાકરે વર્લી બેઠક પરથી ઉમેદવારી ફોર્મ ભરશે. આ પહેલા આદિત્ય ઠાકરે રોડ શો કરી શક્તિ પ્રદર્શન કર્યું. જેમાં શિવસેનાના અનેક સમર્થકો ઉમટી પડ્યા. ઠાકરે પરિવારમાંથી પ્રથમવાર કોઈ ચૂંટણીમાં ઝંપલાવી રહ્યું છે. યુવાસેના પ્રમુખ આદિત્ય ઠાકરે મુંબઇમાં શિવસેનાના ગઢ વર્લી બેઠક પરથી ચૂંટણી લડવાના છે, ત્યારે આદિત્યની નજર મરાઠી […]

આજે ઉમેદવારી ફોર્મ ભરશે આદિત્ય ઠાકરે, વર્લીમાં કરશે રોડ શો, જુઓ VIDEO

Follow us on

મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીના જોરશોરથી પડઘમ વચ્ચે આદિત્ય ઠાકરે વર્લી બેઠક પરથી ઉમેદવારી ફોર્મ ભરશે. આ પહેલા આદિત્ય ઠાકરે રોડ શો કરી શક્તિ પ્રદર્શન કર્યું. જેમાં શિવસેનાના અનેક સમર્થકો ઉમટી પડ્યા. ઠાકરે પરિવારમાંથી પ્રથમવાર કોઈ ચૂંટણીમાં ઝંપલાવી રહ્યું છે. યુવાસેના પ્રમુખ આદિત્ય ઠાકરે મુંબઇમાં શિવસેનાના ગઢ વર્લી બેઠક પરથી ચૂંટણી લડવાના છે, ત્યારે આદિત્યની નજર મરાઠી સાથે ગુજરાતની મતદારો પર વધારે છે. જો કે જોવાનું એ રહે છે કે આદિત્ય પર મતદાર કેટલો પ્રેમ વરસાવશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: તહેવાર પર લોકોને મળી મોટી રાહત! સિંગતેલના ભાવમાં થયો ઘટાડો, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Published On - 6:40 am, Thu, 3 October 19

Next Article