VIDEO: દેવેન્દ્ર ફડણવીસનું મહારાષ્ટ્રના મુખ્યપ્રધાનના પદ પરથી રાજીનામું, ગઠબંધન વિશે કહી આ વાત

દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાનના પદ પરથી રાજીનામું આપી દીધુ છે. દેવેન્દ્ર ફડણવીસ અને સરકારના મંત્રીઓ મહારાષ્ટ્રના રાજભવન પહોંચ્યા હતા. જ્યાં રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી સાથે મુલાકાત કરી અને રાજીનામું આપ્યું હતું. જો કે તેઓ કાર્યવાહક મુખ્યમંત્રી તરીકે જવાબદારી નિભાવતા રહેશે. આ બાદ તેમણે મીડિયા સાથે ચર્ચા કરી હતી. ફડણવીસે કહ્યું કે, શિવસેનાએ અનેક વખત PM […]

VIDEO: દેવેન્દ્ર ફડણવીસનું મહારાષ્ટ્રના મુખ્યપ્રધાનના પદ પરથી રાજીનામું, ગઠબંધન વિશે કહી આ વાત
Follow Us:
| Updated on: Nov 08, 2019 | 2:28 PM

દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાનના પદ પરથી રાજીનામું આપી દીધુ છે. દેવેન્દ્ર ફડણવીસ અને સરકારના મંત્રીઓ મહારાષ્ટ્રના રાજભવન પહોંચ્યા હતા. જ્યાં રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી સાથે મુલાકાત કરી અને રાજીનામું આપ્યું હતું. જો કે તેઓ કાર્યવાહક મુખ્યમંત્રી તરીકે જવાબદારી નિભાવતા રહેશે. આ બાદ તેમણે મીડિયા સાથે ચર્ચા કરી હતી. ફડણવીસે કહ્યું કે, શિવસેનાએ અનેક વખત PM મોદી વિશે ટિપ્પણી કરી છે. જેનો સ્વીકાર કરી શકાય નહીં.

આ પણ વાંચોઃ ગાંધી પરિવારની સુરક્ષાને લઈ નવો નિર્ણય! SPG સુરક્ષાનું કવચ પરત ખેંચી શકે છે

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જો વિપક્ષ અમારી આલોચના કરે તો સમજ આવે છે. પરંતુ શિવસેના સરકાર વિશે આ પ્રકારે ટિપ્પણી કરશે તો સ્વીકાર્ય નથી. સાથે પોતાની સરકારની કામગીરી પણ ગણાવી હતી. પરિણામના 15 દિવસ સુધી પણ નવી સરકાર ન બનવાને જનાદેશનું અપમાન ગણાવ્યું હતું. તો સાથે 5 વર્ષ સરકાર ચલાવવાના મામલે મહારાષ્ટ્રની જનતા અને ઉદ્ધવ ઠાકરેનો આભાર માન્યો હતો. હાલ તો દેવેન્દ્ર ફડણવીસ કાર્યકારી મુખ્યપ્રધાન તરીકે ફરજ બજાવશે. તેમણે કહ્યું કે, રાજ્યપાલે મને નવી સરકારના ગઠન સુધી આ જવાબદારી સોંપી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">