મહારાષ્ટ્રમાં સત્તાનું મંથનઃ સરકાર બનાવવાનો દાવો રજૂ કરવા શિવસેના બાદ NCPને આમંત્રણ

|

Nov 11, 2019 | 4:22 PM

મહારાષ્ટ્રમાં શિવસેનાને સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યા બાદ રાજ્યપાલે હવે NCPને નોતરું આપ્યું છે. મહારાષ્ટ્રમાં ભાજપ, શિવસેના અને NCP ત્રીજો સૌથી મોટો પક્ષ છે. અને જો NCP પણ સરકાર બનાવવાનો દાવો રજૂ નહીં કરી શકે તો, કોંગ્રેસને આમંત્રણ આપશે. પરંતુ જોવું રહ્યું કે, શું NCP શિવસેનાને સમર્થન આપશે કે પોતે જ સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. […]

મહારાષ્ટ્રમાં સત્તાનું મંથનઃ સરકાર બનાવવાનો દાવો રજૂ કરવા શિવસેના બાદ NCPને આમંત્રણ

Follow us on

મહારાષ્ટ્રમાં શિવસેનાને સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યા બાદ રાજ્યપાલે હવે NCPને નોતરું આપ્યું છે. મહારાષ્ટ્રમાં ભાજપ, શિવસેના અને NCP ત્રીજો સૌથી મોટો પક્ષ છે. અને જો NCP પણ સરકાર બનાવવાનો દાવો રજૂ નહીં કરી શકે તો, કોંગ્રેસને આમંત્રણ આપશે. પરંતુ જોવું રહ્યું કે, શું NCP શિવસેનાને સમર્થન આપશે કે પોતે જ સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. આજ સાંજ સુધી શિવસેનાને સરકાર બનાવવાનો સમય આપ્યો હતો.

આ પણ વાંચોઃ શિવસેનાના ધારાસભ્ય અને ઉદ્ધવ ઠાકરેના પુત્રની આગેવાનીમાં પાર્ટીના નેતાઓ રાજ્યપાલને મળ્યા


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ત્યારે શિવસેનાના ધારાસભ્ય આદિત્ય ઠાકરે પોતાની પાર્ટીના નેતાઓ સાથે રાજ્યપાલ પાસે પહોંચ્યા હતા. અને સરકાર બનાવવાના દાવાને રજૂ કરવા માટે વધુ સમય માગ્યો હતો. પરંતુ રાજ્યપાલે વધારે સમય આપવાનો ઈનકાર કરી દીધો છે. જે બાદ રાજ્યપાલે NCPને આમંત્રણ આપ્યું છે. ત્યારે અજીત પવાર રાજભવન ખાતે પહોંચ્યા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Published On - 4:18 pm, Mon, 11 November 19

Next Article