મહારાષ્ટ્રમાં સત્તાનું મંથનઃ શિવસેના, NCP અને કોંગ્રેસની ગઠબંધન સરકાર બનાવવા મામલે સસ્પેન્શ યથાવત્

મહારાષ્ટ્રમાં સોમવારે રાત સુધી રાજનીતિક ડ્રામા ચાલ્યો હતો. સાંજ સુધી શિવસેના, કોંગ્રેસ અને NCP સરકાર બનાવી રહી છે તેવું લાગી રહ્યું હતું. પરંતુ રાત સુધીમાં પરિસ્થિતિમાં કોઈ પરિણામ આવ્યું નથી. લાગી રહ્યું છે કે, શિવસેનાને કોંગ્રેસના સમર્થનની આશા હતી. પરંતુ કોંગ્રેસે સમર્થન વિશે કોઈ સ્પષ્ટતા કરી નથી. Web Stories View more અક્ષય તૃતીયા પર 23 […]

મહારાષ્ટ્રમાં સત્તાનું મંથનઃ શિવસેના, NCP અને કોંગ્રેસની ગઠબંધન સરકાર બનાવવા મામલે સસ્પેન્શ યથાવત્
Follow Us:
| Updated on: Nov 11, 2019 | 5:55 PM

મહારાષ્ટ્રમાં સોમવારે રાત સુધી રાજનીતિક ડ્રામા ચાલ્યો હતો. સાંજ સુધી શિવસેના, કોંગ્રેસ અને NCP સરકાર બનાવી રહી છે તેવું લાગી રહ્યું હતું. પરંતુ રાત સુધીમાં પરિસ્થિતિમાં કોઈ પરિણામ આવ્યું નથી. લાગી રહ્યું છે કે, શિવસેનાને કોંગ્રેસના સમર્થનની આશા હતી. પરંતુ કોંગ્રેસે સમર્થન વિશે કોઈ સ્પષ્ટતા કરી નથી.

અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ

આ પણ વાંચોઃ ટ્રાફિક પોલીસની માટે સરકારનો મોટો નિર્ણય, ઓન-ડ્યુટી પર મોબાઈલના ઉપયોગ પર પ્રતિબંધ

જેના કારણે શિવસેનાએ રાજ્યપાલ સાથે મુલાકાત કરી અને સરકાર બનાવવા માટે વધુ સમય માગ્યો હતો. પરંતુ રાજ્યપાલે તેના માટે ઈનકાર કરી દીધો હતો. જે બાદ રાજ્યપાલે NCPને આમંત્રણ આપ્યું હતું. અને તેમને 24 કલાકનો સમય આપવામાં આવ્યો છે. તમામ પાર્ટીને આમંત્રણ આપ્યા બાદ રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે છે. જો કે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી ફરી એક વખત પાર્ટીના નેતાઓ સાથે બેઠક કરશે.

Latest News Updates

ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">