મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઈ શિવસેના અને ભાજપ વચ્ચે બેઠકોની વહેંચણી, જાણો કોણ કેટલી બેઠક પર લડશે

|

Oct 05, 2019 | 8:11 AM

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઈને શિવસેના અને ભાજપ વચ્ચે બેઠકોની વહેંચણી થઇ ગઇ છે. સુત્રો અનુસાર બન્ને પાર્ટીઓ વચ્ચે સહમતિ બની ગઇ છે. મહારાષ્ટ્રની કુલ 288 વિધાનસભા બેઠકોમાંથી ભાજપ 144 શિવસેના 126 બેઠક પર ચૂંટણી લડશે. જ્યારે 18 બેઠકો સાથીપક્ષો ચૂંટણીજંગમાં ઝંપલાવશે. સાથે જ શિવસેનાના ઉપમુખ્યમંત્રી પદના પ્રસ્તાવને પણ સ્વીકાર કરી લીધો છે. આ પણ વાંચોઃ […]

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઈ શિવસેના અને ભાજપ વચ્ચે બેઠકોની વહેંચણી, જાણો કોણ કેટલી બેઠક પર લડશે

Follow us on

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઈને શિવસેના અને ભાજપ વચ્ચે બેઠકોની વહેંચણી થઇ ગઇ છે. સુત્રો અનુસાર બન્ને પાર્ટીઓ વચ્ચે સહમતિ બની ગઇ છે. મહારાષ્ટ્રની કુલ 288 વિધાનસભા બેઠકોમાંથી ભાજપ 144 શિવસેના 126 બેઠક પર ચૂંટણી લડશે. જ્યારે 18 બેઠકો સાથીપક્ષો ચૂંટણીજંગમાં ઝંપલાવશે. સાથે જ શિવસેનાના ઉપમુખ્યમંત્રી પદના પ્રસ્તાવને પણ સ્વીકાર કરી લીધો છે.

આ પણ વાંચોઃ ભાંગડા કિંગ તરીકે જાણીતા અને ‘ઈશ્ક તેરા તડપાવે’ ગીતના ગાયક સુખબીર સિંહ ધૂમ મચાવવા આવી રહ્યા છે

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે રાજ્યમાં 21 ઓક્ટોબરે ચૂંટણી યોજાવાની છે. 24 ઓક્ટોબરે પરિણામ આવશે. ભાજપ જ્યાં આ ચૂંટણીમાં ઉત્સાહ સાથે ઉતરશે બીજી તરફ શિવસેના, રાકાંપા અને કોંગ્રેસ સામે ગત ચૂંટણીના મુકાબલે સારૂ પ્રદર્શન કરવાનો પડકાર હશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

મહત્વપૂર્ણ છે કે 2014ની વિધાનસભા ચૂંટણીમાં રાજ્યના તમામ મુખ્ય દળ, ભાજપ, કોંગ્રેસ, રાકાંપા અને શિવસેનાએ 288 બેઠકો માટે અલગ-અલગ ચૂંટણી લડી હતી. ગત વખતની ચૂંટણીમાં ભાજપે 122 બેઠક પર જીત મેળવી હતી, તેણે 27.81 ટકા જ્યારે કોંગ્રેસને 17.95 ટકા મત મળ્યા હતા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Published On - 5:27 pm, Sat, 28 September 19

Next Article