‘કમલનાથ’ સરકાર બચાવી શકશે કે નહીં? ફ્લોર ટેસ્ટ કરાવવા સુપ્રીમ કોર્ટનો આદેશ

મધ્યપ્રદેશમાં રાજકીય સંકટ વચ્ચે સુપ્રીમ કોર્ટે કમલનાથ સરકારને મોટો ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશની કમલનાથ સરકારને વિધાનસભામાં ફલોર ટેસ્ટ માટે આદેશ આપ્યો છે.  બહુમતિ સાબિત કરવા માટે શુક્રવારે પાંચ વાગ્યા સુધી સમય આપવામાં આવ્યો છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories View more આજનું […]

'કમલનાથ' સરકાર બચાવી શકશે કે નહીં? ફ્લોર ટેસ્ટ કરાવવા સુપ્રીમ કોર્ટનો આદેશ
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Oct 02, 2020 | 1:52 PM

મધ્યપ્રદેશમાં રાજકીય સંકટ વચ્ચે સુપ્રીમ કોર્ટે કમલનાથ સરકારને મોટો ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશની કમલનાથ સરકારને વિધાનસભામાં ફલોર ટેસ્ટ માટે આદેશ આપ્યો છે.  બહુમતિ સાબિત કરવા માટે શુક્રવારે પાંચ વાગ્યા સુધી સમય આપવામાં આવ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
આજનું રાશિફળ તારીખ 26-04-2024

political-crisis-signs-of-big-change-in-madhya-pradesh-pro-scindia-mlas-mobile-phones-shut-down

આ પણ વાંચો :   કોરોના વાઈરસ : નવરાત્રી પર PM મોદીએ કર્યા 9 આગ્રહ, વાંચો વિગત

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ઉલ્લેખનીય છે અંદાજે 16 ધારાસભ્યોના રાજનામાંથી વિવાદ શરુ થયો છે.  જ્યોતિરાદિત્ય સિધિયાના સમર્થકો હોવાની જાણકારી મળી રહી છે.  કોર્ટે ફ્લોર ટેસ્ટ કરાવવા માટે કોંગ્રેસની સરકારને આદેશ આપ્યો છે.  આ પહેલાં વિવાદ થયો હતો અને કોંગ્રેસે કોર્ટમાં દલીલ કરી હતી કે તેમના ધારાસભ્યોને બંધક બનાવવામાં આવ્યા છે.  જો કે કોર્ટે આ મામલે કોંગ્રેસની એવી અપીલને ફગાવી દીધી હતી જેમાં ધારાસભ્યોને મળવાનો આદેશ કોર્ટ તરફથી આપવામાં આવે.  કોર્ટે કમલનાથ સરકારના સ્પીકરને ફટકાર લગાવતા કહ્યું કે તમે આ ધારાસભ્યોના રાજીનામાનો સ્વીકાર કેમ ના કર્યો?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ભાજપે પણ પોતાનો પક્ષ કોર્ટમાં રાખીને જલદીથી જલદી ફ્લોર ટેસ્ટ કરાવવા માટે માગણી કરી હતી.  જેને કોર્ટે માન્ય રાખી છે આ સિવાય મધ્યપ્રદેશની કમલનાથ સરકારને સિક્યુરીટી આપવા પણ કહ્યું છે જેથી ધારાસભ્યો બેંગલુરુંથી મધ્યપ્રદેશ પહોંચી શકે. જો કે ફ્લોર ટેસ્ટમાં કમલનાથ સરકારનો વિજય થાય છે કે નહીં તેના વિશે તો ફ્લોર ટેસ્ટ બાદ જ ખબર પડી શકશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=vanity goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ
મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ
ભાજપ લોકશાહીને નબળી બનાવવા માંગે છે : પ્રિયંકા ગાંધી
ભાજપ લોકશાહીને નબળી બનાવવા માંગે છે : પ્રિયંકા ગાંધી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
g clip-path="url(#clip0_868_265)">