એગ્ઝિટ પોલ ભલે મોદી સરકારની તરફેણમાં હોય પણ તેમાં આ વાત જાણીને કોંગ્રેસે ખુશ થવાની જરુર છે

|

May 20, 2019 | 9:14 AM

લોકસભાની ચૂંટણી 2019 ના સાતમા તબક્કા માટે મતદાન પૂર્ણ થતાની સાથે જ એગ્ઝિટ પાલના પરિણામો તમામ એજન્સીઓ દ્વારા પર બહાર પાડવામાં આવ્યાં. એગ્ઝિટ પાલના આંકડામાં તફાવત છે પરંતુ તમામ પોલમાં NDA સ્પષ્ટ બહુમતી મેળવે છે.  મોટાભાગે અનુમાનોમાં NDAને 339-365 સીટો મળે છે. જ્યારે UPAને 77-108 સીટો મળવાનુ અનુમાન છે. દરેક એગ્ઝિટ પોલમાં UPA માટે ખરાબ […]

એગ્ઝિટ પોલ ભલે મોદી સરકારની તરફેણમાં હોય પણ તેમાં આ વાત જાણીને કોંગ્રેસે ખુશ થવાની જરુર છે

Follow us on

લોકસભાની ચૂંટણી 2019 ના સાતમા તબક્કા માટે મતદાન પૂર્ણ થતાની સાથે જ એગ્ઝિટ પાલના પરિણામો તમામ એજન્સીઓ દ્વારા પર બહાર પાડવામાં આવ્યાં. એગ્ઝિટ પાલના આંકડામાં તફાવત છે પરંતુ તમામ પોલમાં NDA સ્પષ્ટ બહુમતી મેળવે છે.  મોટાભાગે અનુમાનોમાં NDAને 339-365 સીટો મળે છે. જ્યારે UPAને 77-108 સીટો મળવાનુ અનુમાન છે. દરેક એગ્ઝિટ પોલમાં UPA માટે ખરાબ સમાચાર આવી રહ્યા છે. પરંતુ સારા સમાચાર એ છે કે આ વખતે નેતા વિરોધપક્ષમાં બેસવાનો મોકો મળી શકે છે.

આ પણ વાંચો: જાણો એગ્ઝિટ પોલના અનુમાનોને લઈને ભારતના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ શું કહ્યું?

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

2014 લોકસભા ચુંટણીમાં કોંગ્રેસને માત્ર 44 સીટો મળવાના કારણે વિરોધ પક્ષના તરીકે પણ પદ મળ્યું ન હતુ. લોકસભામાં નેતા વિરોધપક્ષ પદ પ્રાપ્ત કરવા માટે 10% સીટ મેળવવી જરૂરી બને છે. 543 સભ્યોની લોકસભામાં 2014 માં કોઈ પાર્ટી 54 સીટ પર આવી ન હતી. કોંગ્રેસ 5 વર્ષ સુધી વિરોધપક્ષના પદ માંટે લડાઈ કરતી રહી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ NDA કેન્દ્રમાં ફરીથી સરકાર બનાવે તેવુ એગ્ઝિટ પોલના આંકડાઓ કહી રહ્યાં છે.

TV9 Gujarati

 

આ વખતના એગ્ઝિટ પોલમાં કોંગ્રેસ માટે વિરોધપક્ષનુ પદએ આશાનુ કિરણ છે. ટોટલ 543 સીટના 10% એટલે કે 54 સીટ મેળવવી જરૂરી છે. જે 2014માં મળી નહોતી.  કોંગ્રેસે પ્રયત્નો કર્યા વિરોધ પક્ષના પદ માટે પરંતુ તેમા સફળતા મળી નહોતી.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 9:11 am, Mon, 20 May 19

Next Article