લીંબડી વિધાનસભા બેઠક પર કિરીટસિંહ રાણાનો ભવ્ય વિજય, ભાજપના સૌનો સાથ સૌનો વિકાસ મંત્રને આગળ ધપાવી જનસેવા કરવાનું વચન આપ્યું

|

Nov 10, 2020 | 5:52 PM

લીંબડી વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપના કિરીટસિંહ રાણાએ પોતાના કોંગ્રેસી હરિફ ચેતન ખાચરને કારમી હાર આપી છે. ભાજપના ઉમેદવાર કિરીટસિંહે વિજય બાદ કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. તેમજ ભાજપના સૌનો સાથ સૌનો વિકાસ મંત્રને આગળ ધપાવી જનસેવા કરવાનું વચન આપ્યું હતું.   Web Stories View more શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ […]

લીંબડી વિધાનસભા બેઠક પર કિરીટસિંહ રાણાનો ભવ્ય વિજય, ભાજપના સૌનો સાથ સૌનો વિકાસ મંત્રને આગળ ધપાવી જનસેવા કરવાનું વચન આપ્યું

Follow us on

લીંબડી વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપના કિરીટસિંહ રાણાએ પોતાના કોંગ્રેસી હરિફ ચેતન ખાચરને કારમી હાર આપી છે. ભાજપના ઉમેદવાર કિરીટસિંહે વિજય બાદ કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. તેમજ ભાજપના સૌનો સાથ સૌનો વિકાસ મંત્રને આગળ ધપાવી જનસેવા કરવાનું વચન આપ્યું હતું.

 

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article