કરજણની સભામાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પર ચપ્પલ ફેકાયું, પેટાચૂંટણીનાં પ્રચારમાં હલકી રાજનીતિ

|

Oct 26, 2020 | 7:55 PM

વડોદરાના કુરાલી ગામ ખાતે નાયબ મુખ્યપ્રધાન પર ચપ્પલ ફેંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કરજણ બેઠકના ઉમેદવાર માટે જાહેર સભા કર્યા બાદ નીતિન પટેલ પર પત્રકારો સાથે વાત કરતા સમયે ચપ્પલ ફેંકવાનો પ્રયાસ થતાં પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ હતી. જો કે નીતિન પટેલે પત્રકારો સાથે વાત ચાલુ રાખી હતી. ચપ્પલ ફેંકનારા શખ્શની તપાસ શરૂ કરી […]

કરજણની સભામાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પર ચપ્પલ ફેકાયું, પેટાચૂંટણીનાં પ્રચારમાં હલકી રાજનીતિ

Follow us on

વડોદરાના કુરાલી ગામ ખાતે નાયબ મુખ્યપ્રધાન પર ચપ્પલ ફેંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કરજણ બેઠકના ઉમેદવાર માટે જાહેર સભા કર્યા બાદ નીતિન પટેલ પર પત્રકારો સાથે વાત કરતા સમયે ચપ્પલ ફેંકવાનો પ્રયાસ થતાં પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ હતી. જો કે નીતિન પટેલે પત્રકારો સાથે વાત ચાલુ રાખી હતી. ચપ્પલ ફેંકનારા શખ્શની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

 

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article