કરજણ વાયરલ વીડિયોની થઇ પુષ્ટિ, વીડિયો બનાવનારે કહ્યું 100 રુપિયા આપી ભાજપનું બટન દબાવવાનું કહેતા

|

Nov 03, 2020 | 8:23 PM

મતદાન સમયે કરજણ બેઠક પર 1 નંબરનું બટન દબાવી ભાજપના ઉમેદવારને મત આપવાના મામલે પોલીસે તપાસની કાર્યવાહી શરુ કરી છે. આ સમગ્ર મામલે વીડિયો બનાવનાર યુવરાજસિંહ ગોહિલનું કહેવું છે કે જે લોકો વીડિયોમાં 1 નંબરનું બટન દબાવી ભાજપને વોટ આપવા માટે કહી રહ્યા હતા. જે લોકો વોટ આપવાનું કહી રહ્યા હતા તે લોકો ભાજપના હતા. […]

કરજણ વાયરલ વીડિયોની થઇ પુષ્ટિ, વીડિયો બનાવનારે કહ્યું 100 રુપિયા આપી ભાજપનું બટન દબાવવાનું કહેતા

Follow us on

મતદાન સમયે કરજણ બેઠક પર 1 નંબરનું બટન દબાવી ભાજપના ઉમેદવારને મત આપવાના મામલે પોલીસે તપાસની કાર્યવાહી શરુ કરી છે. આ સમગ્ર મામલે વીડિયો બનાવનાર યુવરાજસિંહ ગોહિલનું કહેવું છે કે જે લોકો વીડિયોમાં 1 નંબરનું બટન દબાવી ભાજપને વોટ આપવા માટે કહી રહ્યા હતા. જે લોકો વોટ આપવાનું કહી રહ્યા હતા તે લોકો ભાજપના હતા.

 

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article