Kapil Sibal એ ફરી ઉઠાવ્યાં Congress પર સવાલો, કહ્યું દેશમાં મજબૂત વિપક્ષની ઉણપ

Congress પર સવાલો ઉઠાવતા કપિલ સિબ્બલ (Kapil Sibal) એ કહ્યું કે દેશ પાસે રાજકીય વિકલ્પનો અભાવ છે. દેશને એક મજબૂત, વિશ્વાસપાત્ર વિપક્ષની જરૂર છે.

Kapil Sibal  એ ફરી ઉઠાવ્યાં Congress પર સવાલો, કહ્યું દેશમાં મજબૂત વિપક્ષની ઉણપ
FILE PHOTO
Follow Us:
| Updated on: Jun 13, 2021 | 6:35 PM

Congress ના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલ  (Kapil Sibal) એ વધુ એક કોંગ્રેસ પાર્ટી પર જ સવાલો ઉભા કર્યા છે. કપિલ સિબ્બલ કોંગ્રેસના G22 નેતાઓમાંથી એક નેતા છે જે કોંગ્રેસના શીર્ષ નેતૃત્વમાં બચ્યા છે. આ અગાઉ પણ કપિલ સિબલે સીધી કે આડકતરી રોતે કોંગ્રેસ હાઈકમાન્ડ તેમજ ગાંધી પરિવાર પર નિવેદનો આપ્યા છે.

દેશમાં મજબૂત વિપક્ષની ખામી : કપિલ સિબ્બલ Congress પર સવાલો ઉઠાવતા કપિલ સિબ્બલ (Kapil Sibal) એ કહ્યું કે દેશ પાસે રાજકીય વિકલ્પનો અભાવ છે. દેશને એક મજબૂત, વિશ્વાસપાત્ર વિપક્ષની જરૂર છે. કોંગ્રેસ પક્ષમાં સુધારાની જરૂર ગણાવતા તેમણે કહ્યું કે, ભારતનું પુનરુત્થાન કરનાર કોંગ્રેસની જરૂર છે પરંતુ પક્ષે એ બતાવવાની જરૂર છે કે તે સક્રિય અને અર્થપૂર્ણ રીતે કામ કરવા તૈયાર છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

કપિલ સિબ્બલ (Kapil Sibal) એ કહ્યું કે, “કોંગ્રેસે ટૂંક સમયમાં સંગઠનાત્મક ચૂંટણીઓ કરવાની જરૂર છે, કેન્દ્ર અને રાજ્ય સ્તરે વ્યાપક સુધારાકરવાની પણ જરૂર છે. જેથી પાર્ટી એ બતાવી શકે કે કોંગ્રેસ જડતાની સ્થિતિમાં નથી.”તેમણે એમ પણ કહ્યું હતું કે કોંગ્રેસમાં અનુભવી અને યુવાનો વચ્ચે સંતુલન બનાવવાની તાતી જરૂરિયાત છે.

હું ક્યારેય ભાજપમાં નહીં જોડાઉં : કપિલ સિબ્બલ Congress ના G22 ના નેતાઓ દ્વારા સૂચવવામાં આવેલા સુધારાઓ અમલી ન કરવા અંગે પૂછવામાં આવતા કપિલ સિબ્બલ(Kapil Sibal) એ કહ્યું કે, પાર્ટીના ટોચના નેતાઓએ નિર્ણય લેવાનો છે. તેઓ અત્યારે આ અંગે કોઈ ટિપ્પણી કરવા માંગતા નથી. નહીં.

સિબ્બલે કહ્યું કે, જ્યાં સુધી અમે કોંગ્રેસમાં છીએ ત્યાં સુધી અમે G22 નેતાઓ અને બીજા ઘણા લોકો કોંગ્રેસને મજબૂત કરવા મુદ્દાઓ આગળ વધારતા રહીશું.તેમણે એમ પણ કહ્યું હતું કે, “જો કોઈ સમયે નેતૃત્વ મને કહેશે કે હવે મારી જરૂર નથી, તો હું મારે શું કરવું તે નક્કી હું જ કરીશ. પરંતુ ક્યારેય ભાજપમાં નહીં જાઉ”

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">