ભાજપ કાર્યાલય કમલમ બન્યું કોરોનાનું એપિસેન્ટર, એક અઠવાડિયામાં 7 લોકો થયા કોરોના પોઝિટીવ

|

Sep 18, 2020 | 8:53 PM

પ્રદેશ ભાજપનું કાર્યાલય કમલમ કોરોનાનું એપી સેન્ટર બની ગયું છે. કારણ કે એક જ અઠવાડિયામાં 7 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હડકંપ મચ્યો છે. ભાજપના પ્રવક્તા ભરત પંડ્યા સહિત 7 લોકોને કોરોનાએ ઝપેટમાં લઈ લીધા છે. પ્રદેશ કાર્યાલય મંત્રી પરેશ પટેલ, પ્રદેશ મહિલા મોરચાના કાર્યાલય મંત્રી મોના રાવલ, કમલમના ટેલિફોન ઓપરેટર રાકેશ પંડ્યા, કમલમ પર […]

ભાજપ કાર્યાલય કમલમ બન્યું કોરોનાનું એપિસેન્ટર, એક અઠવાડિયામાં 7 લોકો થયા કોરોના પોઝિટીવ

Follow us on

પ્રદેશ ભાજપનું કાર્યાલય કમલમ કોરોનાનું એપી સેન્ટર બની ગયું છે. કારણ કે એક જ અઠવાડિયામાં 7 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હડકંપ મચ્યો છે. ભાજપના પ્રવક્તા ભરત પંડ્યા સહિત 7 લોકોને કોરોનાએ ઝપેટમાં લઈ લીધા છે. પ્રદેશ કાર્યાલય મંત્રી પરેશ પટેલ, પ્રદેશ મહિલા મોરચાના કાર્યાલય મંત્રી મોના રાવલ, કમલમના ટેલિફોન ઓપરેટર રાકેશ પંડ્યા, કમલમ પર સફાઈકર્મીઓને લાવનાર ડ્રાઈવર અને કમલમ પરના 2 સફાઈ કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે.

આ પણ વાંચો: ખેલૈયાઓ જોશમાં, પણ થશે નવરાત્રી? અમદાવાદમાં કોરોના મહામારી વચ્ચે શરૂ થઈ નવરાત્રીની તૈયારીઓ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Published On - 2:30 pm, Tue, 8 September 20

Next Article