AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બોટાદના જાળીલા ગામમાં ઉપ સરપંચની હત્યા બાદ દલિત આગેવાન ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ સરકારને ગણાવી જવાબદાર, જુઓ VIDEO

  બોટાદના જાળીલા ગામમાં ઉપ સરપંચ મંજી સોલંકીની થયેલી હત્યા બાદ રાજકારણ ગરમાયું છે. વિપક્ષના નેતાઓની તીખી પ્રતિક્રિયા બાદ હવે દલિત આગેવાન અને ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પણ સરકાર અને પોલીસની કાર્યશૈલી સામે સવાલો ઉઠાવી પ્રહાર કર્યા છે. Web Stories View more આ એક કામ માટે 6.2 કરોડ રૂપિયા, તમન્નાહ ભાટિયા પાસે કેટલી સંપત્તિ છે? દુનિયાની […]

બોટાદના જાળીલા ગામમાં ઉપ સરપંચની હત્યા બાદ દલિત આગેવાન ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ સરકારને ગણાવી જવાબદાર, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Jun 20, 2019 | 9:15 AM

બોટાદના જાળીલા ગામમાં ઉપ સરપંચ મંજી સોલંકીની થયેલી હત્યા બાદ રાજકારણ ગરમાયું છે. વિપક્ષના નેતાઓની તીખી પ્રતિક્રિયા બાદ હવે દલિત આગેવાન અને ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પણ સરકાર અને પોલીસની કાર્યશૈલી સામે સવાલો ઉઠાવી પ્રહાર કર્યા છે.

આ એક કામ માટે 6.2 કરોડ રૂપિયા, તમન્નાહ ભાટિયા પાસે કેટલી સંપત્તિ છે?
દુનિયાની 10 સૌથી શક્તિશાળી intelligence agencies નું લિસ્ટ
ભારતના 8 સૌથી આલીશાન રેલવે સ્ટેશનમાં ગુજરાતનું આ સ્ટેશન, જાણો નામ
જો બ્લડ પ્રેશર અચાનક ઓછું થઈ જાય તો શું કરવું?
પત્નીએ બોલિવુડમાં આપી છે હિટ ફિલ્મો, આવો છે પરિવાર
શનિ જયંતિ પહેલા સૂર્યનું નક્ષત્ર બદલાશે, આ 3 રાશિઓનું ભાગ્ય ચમકશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જીગ્નેશ મેવાણીએ ભારે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે મૃતકે અગાઉ લેખિત અને મૌખિક ફરિયાદો કરી હોવા છતા પોલીસ રક્ષણ ન મળતા ઉપ સરપંચની હત્યા થઈ છે. આ હત્યા પાછળ સરકારનું ઉદાસીન વલણ જ જવાબદાર છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ પણ વાંચો:  બોટાદના જાળિલા ગામના ઉપ સરપંચની હત્યા, પરિવારે જ્યાં સુધી તમામ આરોપી ન ઝડપાય ત્યાં સુધી લાશ સ્વીકારવાનો કર્યો ઈન્કાર

વેસ્ટર્ન ટોઇલેટમાં વિસ્ફોટ: ધોરણ 12નો વિદ્યાર્થી દાઝી ગયો
વેસ્ટર્ન ટોઇલેટમાં વિસ્ફોટ: ધોરણ 12નો વિદ્યાર્થી દાઝી ગયો
દીકરીનો દુષ્કર્મનો વીડિયો બનાવી શોષણ કરનાર પિતા ઝડપાયો
દીકરીનો દુષ્કર્મનો વીડિયો બનાવી શોષણ કરનાર પિતા ઝડપાયો
રેવન્યુ,પોલીસ, ખાણ ખનિજ વિભાગની મીલીભગતથી હપ્તારાજ ચાલે છે-પૂર્વ સાંસદ
રેવન્યુ,પોલીસ, ખાણ ખનિજ વિભાગની મીલીભગતથી હપ્તારાજ ચાલે છે-પૂર્વ સાંસદ
લગ્ન પ્રસંગ મુદ્દે બબાલ, દંડા અને લાકડીઓ લઈ બે જુથ સામ સામે, જુઓ Video
લગ્ન પ્રસંગ મુદ્દે બબાલ, દંડા અને લાકડીઓ લઈ બે જુથ સામ સામે, જુઓ Video
સુરેન્દ્રનગરમાં વરસાદે વિનાશ વેર્યો, 50થી વધુ સ્થળોએ વીજપોલ ધરાશાયી
સુરેન્દ્રનગરમાં વરસાદે વિનાશ વેર્યો, 50થી વધુ સ્થળોએ વીજપોલ ધરાશાયી
રેસકોર્સ વિસ્તારમાં મહાકાય હોર્ડિંગ ધરાશાયી
રેસકોર્સ વિસ્તારમાં મહાકાય હોર્ડિંગ ધરાશાયી
પાલનપુરમાં કોરોનાનો કેસ નોંધાતા હડકંપ
પાલનપુરમાં કોરોનાનો કેસ નોંધાતા હડકંપ
આ 4 રાશિના જાતકો આજે વિરોધીઓથી સાવધાન રહે, જાણો આજનું રાશિફળ
આ 4 રાશિના જાતકો આજે વિરોધીઓથી સાવધાન રહે, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં ભારે માવઠાની આગાહી, જાણો ક્યાં અને ક્યારે વરસશે વરસાદ
ગુજરાતમાં ભારે માવઠાની આગાહી, જાણો ક્યાં અને ક્યારે વરસશે વરસાદ
રાજકોટ પંથકમાં ધોધમાર વરસાદ, ખેડૂતોના ઉભા પાકને નુકસાનીની ભીતિ- Video
રાજકોટ પંથકમાં ધોધમાર વરસાદ, ખેડૂતોના ઉભા પાકને નુકસાનીની ભીતિ- Video
g clip-path="url(#clip0_868_265)">