CBI ચિદમ્બરમને રાખવા તૈયાર નથી, SCના આદેશ પર વધુ 2 દિવસ રહેશે કસ્ટડીમાં

|

Sep 03, 2019 | 10:59 AM

INX મીડિયા કેસમાં મંગળવારે સુપ્રીમ કોર્ટમાં પૂર્વ નાણાં પ્રધાન પી.ચિદમ્બરમની જામીન અરજીની સુનાવણી થઈ હતી. અરજીમાં તેમણે વિશેષ સીબીઆઈ કોર્ટના આદેશને પડકાર્યો હતો જેમાં તેમને સીબીઆઈ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. સોમવારે કોર્ટે ચિદમ્બરમને સંબંધિત કોર્ટમાં જામીન માટે અરજી દાખલ કરવા જણાવ્યું હતું. મંગળવારે સુનાવણી દરમિયાન CBI વતી સોલિસીટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે CBI […]

CBI ચિદમ્બરમને રાખવા તૈયાર નથી, SCના આદેશ પર વધુ 2 દિવસ રહેશે કસ્ટડીમાં

Follow us on

INX મીડિયા કેસમાં મંગળવારે સુપ્રીમ કોર્ટમાં પૂર્વ નાણાં પ્રધાન પી.ચિદમ્બરમની જામીન અરજીની સુનાવણી થઈ હતી. અરજીમાં તેમણે વિશેષ સીબીઆઈ કોર્ટના આદેશને પડકાર્યો હતો જેમાં તેમને સીબીઆઈ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. સોમવારે કોર્ટે ચિદમ્બરમને સંબંધિત કોર્ટમાં જામીન માટે અરજી દાખલ કરવા જણાવ્યું હતું. મંગળવારે સુનાવણી દરમિયાન CBI વતી સોલિસીટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે CBI કસ્ટડી બાદ સુપ્રીમ કોર્ટમાં જામીન માટેની માંગ પણ કરવામાં આવી ન હતી અને ગઈકાલે અચાનક સુપ્રીમ કોર્ટમાં જામીન અંગેની માંગ કરવા લાગ્યા.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

તુષાર મહેતાએ જણાવ્યું હતું કે જામીન પર જવાબ નોંધાવવા માટે અમને ફક્ત 24 કલાકથી ઓછો સમય મળ્યો છે. તુષાર મહેતાએ કહ્યું કે 21 ઓગસ્ટે ધરપકડ થઈ હતી, તે સમયે જામીન અરજી પણ દાખલ કરવામાં આવી ન હતી. ગઈકાલે 4.30 વાગ્યે ચિદમ્બરમ દ્વારા જામીન અરજી કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ચિદમ્બરમની અરજી પર ગુરુવારે સુનાવણી થશે. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું છે કે 5 સપ્ટેમ્બર સુધી યથાવત્ રહેશે. ગુરુવારે સુપ્રીમ કોર્ટ આ કેસની સુનાવણી કરશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

તુષાર મહેતાએ કહ્યું કે હવે CBIને કસ્ટડીની જરૂર નથી. ગુરુવાર સુધી ચિદમ્બરમ CBIની કસ્ટડીમાં રહેશે. ચિદમ્બરમ તિહાર નહીં જાય. CBI ચિદમ્બરમને કસ્ટડીમાં રાખવા માંગતી નથી પરંતુ સુપ્રીમ કોર્ટના આદેશને લીધે ગુરુવાર સુધી તેમની કસ્ટડીમાં રહેશે.

આ પણ વાંચો: ટીકટોકનો વીડિયો બનાવવા માટે યુવકે સળગાવી જીપ? જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article