Gujarati News » Politics » In the junagadh municipal corporation general board a crowd of women nagar sevikas rushed to vel
જૂનાગઢ મનપા જનરલ બોર્ડમાં મહિલા નગર સેવિકાની ધમાલ, પાણીની પાઇપલાઇન મુદ્દે વેલમાં ધસી આવ્યા
જૂનાગઢ મનપા જનરલ બોર્ડમાં કૉંગ્રેસે ધમાલ મચાવી હતી. મહિલા નગર સેવિકા વેલમાં ધસી આવ્યા હતા. અને, પાણીની પાઇપલાઇન મુદ્દે જનરલ બોર્ડમાં ઉગ્ર રજૂઆત કરી હતી.
જૂનાગઢ મનપા જનરલ બોર્ડમાં કૉંગ્રેસે ધમાલ મચાવી હતી. મહિલા નગર સેવિકા વેલમાં ધસી આવ્યા હતા. અને, પાણીની પાઇપલાઇન મુદ્દે જનરલ બોર્ડમાં ઉગ્ર રજૂઆત કરી હતી.