અમિત શાહ: જમ્મુ કાશ્મીર એટલે POKનો પણ સામાવેશ થાય, જુઓ VIDEO

|

Aug 06, 2019 | 6:50 AM

લોકસભામાં કલમ 370 મુદ્દે ભજપ અને કોંગ્રેસ આમને-સામને આવી ગઈ છે. સરકારે કાશ્મીરમાંથી કલમ 370 ને દૂર કરી છે અને ત્યારબાદ રાજ્યસભામાં કાશ્મીર પુનર્ગઠન બિલ રજૂ કર્યું હતું. આજે અમિત શાહ દ્વારા આ બિલ લોકસભામાં પણ રજૂ કરવામાં આવ્યું છે. લોકસભામાં કાશ્મીર પુન:ગઠન બિલ અંગેની ચર્ચા દરમિયાન શાહે કોંગ્રેસને જડબાતોડ જવાબ આપ્યો કે “જમ્મુ કાશ્મીર […]

અમિત શાહ: જમ્મુ કાશ્મીર એટલે POKનો પણ સામાવેશ થાય, જુઓ VIDEO

Follow us on

લોકસભામાં કલમ 370 મુદ્દે ભજપ અને કોંગ્રેસ આમને-સામને આવી ગઈ છે. સરકારે કાશ્મીરમાંથી કલમ 370 ને દૂર કરી છે અને ત્યારબાદ રાજ્યસભામાં કાશ્મીર પુનર્ગઠન બિલ રજૂ કર્યું હતું. આજે અમિત શાહ દ્વારા આ બિલ લોકસભામાં પણ રજૂ કરવામાં આવ્યું છે. લોકસભામાં કાશ્મીર પુન:ગઠન બિલ અંગેની ચર્ચા દરમિયાન શાહે કોંગ્રેસને જડબાતોડ જવાબ આપ્યો કે “જમ્મુ કાશ્મીર એટલે તેમાં POKનો પણ સમાવેશ થાય છે.” શાહે એ પણ કહ્યું કે “હું ગર્વથી કહું છું, આ બિલ ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે.”

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

Next Article