AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જાણો શા માટે હેમા માલિનીએ ઉમેદવારી ફોર્મ ભરીને કહ્યું કે ‘આ મારી છેલ્લી ચૂંટણી છે’?

બોલીવુડની ડ્રિમ ગર્લ હેમા માલિની મથુરાથી ભાજપના સાંસદ છે. આ વખતે પણ પાર્ટીએ તેમણે રિપીટ કરીને ટિકીટ આપી છે.   TV9 Gujarati   Web Stories View more કારને રોકવા માટે પહેલા ક્લચ દબાવાય કે બ્રેક? જાણી લો પૂજા રૂમમાં ના કરશો આ ભૂલો, ઘરની સુખ સમૃદ્ધિ ખોરવાઈ જશે પાકિસ્તાનના 100 રૂપિયા ચીનમાં જઈને કેટલા થઈ […]

જાણો શા માટે હેમા માલિનીએ ઉમેદવારી ફોર્મ ભરીને કહ્યું કે 'આ મારી છેલ્લી ચૂંટણી છે'?
Follow Us:
| Updated on: Mar 25, 2019 | 12:52 PM

બોલીવુડની ડ્રિમ ગર્લ હેમા માલિની મથુરાથી ભાજપના સાંસદ છે. આ વખતે પણ પાર્ટીએ તેમણે રિપીટ કરીને ટિકીટ આપી છે.

કારને રોકવા માટે પહેલા ક્લચ દબાવાય કે બ્રેક? જાણી લો
પૂજા રૂમમાં ના કરશો આ ભૂલો, ઘરની સુખ સમૃદ્ધિ ખોરવાઈ જશે
પાકિસ્તાનના 100 રૂપિયા ચીનમાં જઈને કેટલા થઈ જાય ?
ઓફિસના ડેસ્ક પર તુલસી રાખવી શુભ છે કે અશુભ?
ત્રિવેદી અટકનો અર્થ અને ઈતિહાસ જાણો
Moong Dal: કેમિકલયુક્ત મગની દાળ ઓળખવા માટેની સરળ ટિપ્સ

મથુરાથી ભાજપે લોકસભાની ચૂંટણીને લઈને હેમા માલિનીને ફરીથી મેદાનમાં ઉતાર્યા છે. લોકસભાની ટિકીટ મળવાથી હેમા માલિનીએ સોમવારના રોજ જિલ્લા ચૂંટણી અધિકારી પાસે ઉમેદવારી ફોર્મ ભર્યૂં હતું. હેમા માલિનીએ ઉમેદવારી નોંધાવીને એક નિવેદનમાં પોતે જ આગામી સમયમાં ચૂંટણી નહીં લડે તેની જાહેરાત કરી દીધી છે.

હેમા માલિનીએ કહ્યું ‘આ મારો છેલ્લી ચૂંટણી છે. હું આ પછી કોઈ ચૂંટણી નહીં લડું અને પછી સંગઠનમાં જ રહીને લોકોની સેવા માટે કામ કરવા માગું છું. વર્ષોથી મારું સ્વપ્ન હતું કે હું મથુરા માટે કંઈક કરી શકું. છેલ્લાં 5 વર્ષોમાં મેં ઘણુંબધું કરવાની કોશિશ કરી છે. હજી ઘણુંબધું કરવાનું બાકી રહી ગયું છે. આશા રાખું છું કે અહીંયાની જનતા મને એ પણ કરવાનો મોકો આપશે. હું આ નગરીને કૃષ્ણના સમયની જેમ જ ભવ્ય અને દિવ્યનગરી બનાવવા માગું છું’

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

g clip-path="url(#clip0_868_265)">