સિંગરે PM મોદી અને અમિત શાહને ચેલેન્જ આપી અપશબ્દો કહ્યાં, ટ્વીટરે એકાઉન્ટ સસ્પેન્ડ કરી દીધું

|

Aug 14, 2019 | 12:15 PM

જાણીતી રેપર સિંગર હાર્ડ કૌરનું ટ્વીટર એકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવાયું છે. મોદી અને અમિત શાહની વિરુદ્ધમાં આપત્તિજનક શબ્દોનો ઉપયોગ કરીને ટ્વીટ કરવા બદલ ટ્વીટરે આ નિર્ણય લીધો છે. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 28-04-2024 પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર […]

સિંગરે PM મોદી અને અમિત શાહને ચેલેન્જ આપી અપશબ્દો કહ્યાં, ટ્વીટરે એકાઉન્ટ સસ્પેન્ડ કરી દીધું

Follow us on

જાણીતી રેપર સિંગર હાર્ડ કૌરનું ટ્વીટર એકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવાયું છે. મોદી અને અમિત શાહની વિરુદ્ધમાં આપત્તિજનક શબ્દોનો ઉપયોગ કરીને ટ્વીટ કરવા બદલ ટ્વીટરે આ નિર્ણય લીધો છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો:   સંજીવ ભટ્ટને 300 બહેનો સાથે રાખડી બાંધવા જઈ રહેલા હાર્દિક પટેલની અટકાયત

હાર્ડ કૌરે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર એક એવો વીડિયો શેર કર્યો જેના લીધે સોશિયલ મીડિયામાં ગરમાવો આવી ગયો હતો. લોકોએ વિરોધ પણ કર્યો હતો. આ વીડિયોમાં હાર્ડ કૌર મોદી અને અમિત શાહની વિરુદ્ધમાં અભદ્ગ ભાષાનો પ્રયોગ કરતા જોવા મળી રહ્યાં હતા. આ વીડિયોમાં કેટલાક ખાલિસ્તાન સમર્થકો પણ જોવા મળ્યા હતા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

હાર્ડ કૌરે 2.20 મિનિટનો વીડિયો શેર કરીને ગૃહમંત્રી અમિત શાહ અને વડાપ્રધાન મોદીને ચેલેન્જ આપી હતી. આ વીડિયો બાદ હાર્ડ કૌરે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પ્રમોશનલ વીડિયો પણ શેર કર્યો હતો. આ વીડિયો ‘વી આર વોરિયર્સ’ના શિર્ષક હેઠળ પોસ્ટ કરવામાં આવ્યો હતો અને તેમાં પણ ખાલિસ્તાન સમર્થકો નજરે પડી રહ્યાં હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

હાર્ડ કૌરની સામે આરએસએસના ચીફ મોહન ભાગવત અને ઉત્તરપ્રદેશના યોગી સામે અપશબ્દોનો પ્રયોગો કરવા બદલ પણ દેશદ્રોહનો કેસ ચલાવવામાં આવ્યો છે. આમ સિંગર હાર્ડ કૌર પહેલાં પણ વિવાદમાં રહ્યા છે. આ વખતે ટ્વીટરે જ પગલાં લઈને ટ્વીટર એકાઉન્ટ સસ્પેન્ડ કરી દીધું છે.

 

[yop_poll id=”1″]

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article