Gujarat Municipal Election 2021 Result: Ahmedabad દરિયાપુરમાં કોંગ્રેસનો વિજય થયો

અમદાવદ દરિયાપુરમાં કોંગ્રેસનો વિજય થયો છે. દરિયાપુરમાં કોંગ્રેસની વિજયી પેનલે જનતાનો આભાર માન્યો છે. કોંગ્રેસ ઉમેદવારો દ્વારા કહેવામાં આવ્યું કે અનેક લોકોએ પ્રયાસ કર્યા પણ જનતાએ મકમતાથી મત આપ્યો છે. દરિયાપુર કોટ વિસ્તાર માટે હંમેશા ઓરમાયું વર્તન રહ્યું છે.

Hiren Buddhdev
| Edited By: | Updated on: Feb 23, 2021 | 2:30 PM

અમદાવદ દરિયાપુરમાં કોંગ્રેસનો વિજય થયો છે. દરિયાપુરમાં કોંગ્રેસની વિજયી પેનલે જનતાનો આભાર માન્યો છે. કોંગ્રેસ ઉમેદવારો દ્વારા કહેવામાં આવ્યું કે અનેક લોકોએ પ્રયાસ કર્યા પણ જનતાએ મકમતાથી મત આપ્યો છે. દરિયાપુર કોટ વિસ્તાર માટે હંમેશા ઓરમાયું વર્તન રહ્યું છે. આ વખતે જનતાના તમામ પ્રશ્નો હલ થાય એવા પ્રયાસો કરીશું. તમને જણાવી દઈએ કે વર્ષ 1995થી કોંગ્રેસ સતત આ વોર્ડમાં જીતતી આવી છે.

 

 

આ પણ વાંચો: Gujarat Municipal Election 2021 Result: Surat વોર્ડ નંબર-14માં ભાજપની જીત થઈ

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">