કોંગ્રેસના ધારાસભ્યોને ખરીદવા ભાજપે કરી સોદાબાજી, અમિત ચાવડાના ગંભીર આક્ષેપ

|

Nov 02, 2020 | 7:37 PM

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પત્રકારો સમક્ષ કેટલાક નિવેદનો કર્યા છે. તેમણે ભાજપ પર કોંગ્રેસના ઉમેદવારોની સોદાબાજી કરી હોવાનો આરોપ લગાવ્યો છે. અને જણાવ્યું છેકે સીએમ રૂપાણી પણ આ સોદાબાજીમાં સામેલ છે. આ મામલે ચાવડાએ ચૂંટણી પંચ સમક્ષ નિષ્પક્ષ તપાસની માગ કરી છે. વધુમાં અમિત ચાવડાએ શું કર્યા આક્ષેપો જુઓ આ વીડિયોમાં.   Web […]

કોંગ્રેસના ધારાસભ્યોને ખરીદવા ભાજપે કરી સોદાબાજી, અમિત ચાવડાના ગંભીર આક્ષેપ

Follow us on

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પત્રકારો સમક્ષ કેટલાક નિવેદનો કર્યા છે. તેમણે ભાજપ પર કોંગ્રેસના ઉમેદવારોની સોદાબાજી કરી હોવાનો આરોપ લગાવ્યો છે. અને જણાવ્યું છેકે સીએમ રૂપાણી પણ આ સોદાબાજીમાં સામેલ છે. આ મામલે ચાવડાએ ચૂંટણી પંચ સમક્ષ નિષ્પક્ષ તપાસની માગ કરી છે. વધુમાં અમિત ચાવડાએ શું કર્યા આક્ષેપો જુઓ આ વીડિયોમાં.

 

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article