ગુજરાતના CMનું રૂ.191 કરોડનું નવું વિમાન પ્રથમ ઉડાન ભરશે, જુઓ VIDEO

|

Jan 15, 2020 | 11:25 AM

મુખ્યપ્રધાન વિજય રૂપાણીનું રૂ.191 કરોડની કિંમતનું એર ક્રાફ્ટ આવતીકાલથી પ્રથમ ઉડાન ભરશે. આવતીકાલે અમદાવાદ એરપોર્ટ પરથી એર ક્રાફ્ટ ટ્રાયલ બેઝ પર ઉડાન ભરશે. વિવાદ ન થાય તે માટે કોઈ કાર્યક્રમમાં ઉપયોગમાં લેતા પહેલાં ટ્રાયલ બેઝ પર ઉપયોગમાં લેવાશે. હાલ એર ક્રાફટ અમદાવાદ એરપોર્ટ ખાતે રાખવામાં આવ્યું છે. નવું વિમાન બે એન્જિન ધરાવે છે અને એક […]

ગુજરાતના CMનું રૂ.191 કરોડનું નવું વિમાન પ્રથમ ઉડાન ભરશે, જુઓ VIDEO

Follow us on

મુખ્યપ્રધાન વિજય રૂપાણીનું રૂ.191 કરોડની કિંમતનું એર ક્રાફ્ટ આવતીકાલથી પ્રથમ ઉડાન ભરશે. આવતીકાલે અમદાવાદ એરપોર્ટ પરથી એર ક્રાફ્ટ ટ્રાયલ બેઝ પર ઉડાન ભરશે. વિવાદ ન થાય તે માટે કોઈ કાર્યક્રમમાં ઉપયોગમાં લેતા પહેલાં ટ્રાયલ બેઝ પર ઉપયોગમાં લેવાશે. હાલ એર ક્રાફટ અમદાવાદ એરપોર્ટ ખાતે રાખવામાં આવ્યું છે. નવું વિમાન બે એન્જિન ધરાવે છે અને એક ઉડાનમાં લાંબુ અંતર કાપી શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: જામનગરના ચાંદી બજારમાં ચોરી! 30 કિલોથી વધુ ચાંદી લઈ તસ્કરો ફરાર, જુઓ VIDEO

Published On - 11:24 am, Wed, 15 January 20

Next Article