Gujarati NewsPoliticsGujarat btp in contact with both bjp and congress ahead of rajya sabha polls today rajyasabha polls pehla mota samachar btp congress ane bjp bane na sampark ma
રાજ્યસભા ચૂંટણી પહેલા મોટા સમાચાર, BTP કોંગ્રેસ અને ભાજપ બંનેના સંપર્કમાં
રાજ્યસભા ચૂંટણીની ચૂંટણી પહેલા મોટા સમાચાર સામે આવ્યા છે. BTP કોંગ્રેસ અને ભાજપ બંનેના સંપર્કમાં છે. ભાજપના અને કોંગ્રેસના સિનિયર નેતાઓ સાથે પણ BTP વાતચીત કરી રહી છે. જો સંતોષકારક વાત ન થાય તો BTP મતદાનથી દૂર રહી શકે છે. Web Stories View more ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત […]
Follow us on
રાજ્યસભા ચૂંટણીની ચૂંટણી પહેલા મોટા સમાચાર સામે આવ્યા છે. BTP કોંગ્રેસ અને ભાજપ બંનેના સંપર્કમાં છે. ભાજપના અને કોંગ્રેસના સિનિયર નેતાઓ સાથે પણ BTP વાતચીત કરી રહી છે. જો સંતોષકારક વાત ન થાય તો BTP મતદાનથી દૂર રહી શકે છે.