રાજ્યસભા ચૂંટણી: કોંગ્રેસના સંપર્કમાં કહેવાતા ભાજપના કેસરીસિંહ સોલંકીનો પ્રોક્સી વોટ જાહેર

|

Sep 28, 2020 | 1:32 PM

રાજ્યસભાની ચૂંટણી માટે આજે મતદાન યોજાશે. ત્યારે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે કે કોંગ્રેસના સંપર્કમાં કહેવાતા ભાજપના કેસરીસિંહ સોલંકીનો પ્રોક્સી વોટ જાહેર, કેસરીસિંહ સોલંકીના બદલે તેમના સહાયક વોટિંગ કરશે. મોડી રાત્રે ધારાસભ્યએ આ અંગે મંજૂરી લીધી હોવાનું જાણવા મળ્યું છે. હાથમાં ધ્રુજારી થતી હોવાથી મતદાન નહીં કરી શકે તે અંગે મંજૂરી માંગી હતી. કેસરીસિંહ […]

રાજ્યસભા ચૂંટણી: કોંગ્રેસના સંપર્કમાં કહેવાતા ભાજપના કેસરીસિંહ સોલંકીનો પ્રોક્સી વોટ જાહેર

Follow us on

રાજ્યસભાની ચૂંટણી માટે આજે મતદાન યોજાશે. ત્યારે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે કે કોંગ્રેસના સંપર્કમાં કહેવાતા ભાજપના કેસરીસિંહ સોલંકીનો પ્રોક્સી વોટ જાહેર, કેસરીસિંહ સોલંકીના બદલે તેમના સહાયક વોટિંગ કરશે. મોડી રાત્રે ધારાસભ્યએ આ અંગે મંજૂરી લીધી હોવાનું જાણવા મળ્યું છે. હાથમાં ધ્રુજારી થતી હોવાથી મતદાન નહીં કરી શકે તે અંગે મંજૂરી માંગી હતી. કેસરીસિંહ સોલંકીના બદલે તેમના સહાયક શંકર ચૌધરી મતદાન કરશે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 4:01 am, Fri, 19 June 20

Next Article