18 ફેબ્રુઆરીથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર, વોટ (ઓન એકાઉન્ટ) બજેટ રજુ થશે

આગામી તારીખ 18 ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરી દરમિયાન વચગાળાનું બજેટ સત્ર યોજાશે. જો કે લોકસભા ચુંટણી નજીક આવી રહી હોવાથી આ બજેટ માત્ર લેખાનુદાન (વોટ ઓન એકાઉન્ટ) રહેવાનું છે ત્યારે સ્વર્ણિમ સંકુલ ખાતે યોજાયેલી કેબિનેટ બેઠકમાં પણ લેખાનુદાન મામલે મહત્વપુર્ણ ચર્ચા કરવામાં આવી હતી. Web Stories View more Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી […]

18 ફેબ્રુઆરીથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર, વોટ (ઓન એકાઉન્ટ) બજેટ રજુ થશે
Gujarat Assembly budget session
Follow Us:
Nirmal Dave
| Edited By: | Updated on: Feb 06, 2019 | 8:05 AM

આગામી તારીખ 18 ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરી દરમિયાન વચગાળાનું બજેટ સત્ર યોજાશે. જો કે લોકસભા ચુંટણી નજીક આવી રહી હોવાથી આ બજેટ માત્ર લેખાનુદાન (વોટ ઓન એકાઉન્ટ) રહેવાનું છે ત્યારે સ્વર્ણિમ સંકુલ ખાતે યોજાયેલી કેબિનેટ બેઠકમાં પણ લેખાનુદાન મામલે મહત્વપુર્ણ ચર્ચા કરવામાં આવી હતી.

Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં વોટ ઓન ઓકાઉન્ટ પ્રક્રિયા બાબતે તો ચર્ચા થઈ જ છે પરંતુ સાથે-સાથે વચગાળાના બજેટને રજુ કરવા સમયે વધારેમાં વધારે પ્રમાણમાં પ્રજાને કેવી રીતે ફાયદો આપી શકાય તે અંગે પણ ચર્ચા હાથ ધરવામાં આવી હતી. જે રીતે કેન્દ્ર સરકારે રજુ કરેલા બજેટમાં મધ્યમ વર્ગની પ્રજાને મોટી રાહત આપવામાં આવી છે તે જ રીતે રાજય સરકાર પણ સ્થાનિક મધ્યમ વર્ગના લોકોને આકર્ષવા માટે મોટી જાહેરાત કરે તેવી શક્યતા જોવા મળી રહી છે.

હવે જોવાનું એ રહે છે કે બજેટ સત્ર દરમિયાન નાણામંત્રી નિતીન પટેલના પટારામાંથી લોકો માટે કેવા પ્રકારની લાભકારી જાહેરાતો થાય છે.

[yop_poll id=814]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">