Gujarati NewsPoliticsGandhi promised exemption for young businessmen after minimum income guarantee
જાણો હવે રાહુલ ગાંધીએ દેશના યુવા મતદારોને રીઝવવા કઈ યોજનાની જાહેરાત કરી?
કોંગ્રેસ પાર્ટી પણ લોકસભાની ચૂંટણીને લઈને હવે મતદારોને રિઝવવાનો કોઈ જ મોકો છોડવા માગતી નથી. રાહુલ ગાંધીએ યુવાનો માટે એક નવી યોજનાની જાહેરાત રાજસ્થાનના જયપુરથી કરી હતી. ચૂંટણી આવવાની સાથે પક્ષો લોકોને વાયદાઓ કરવા લાગ્યા છે. કોંગ્રેસ પાર્ટી પણ આ વાયદાઓ કરવામાં પાછળ નથી. રાહુલ ગાંધીએ જયપુર ખાતે એક સભા સંબોધિત કરતાં કહ્યું કે 2019ના […]
કોંગ્રેસ પાર્ટી પણ લોકસભાની ચૂંટણીને લઈને હવે મતદારોને રિઝવવાનો કોઈ જ મોકો છોડવા માગતી નથી. રાહુલ ગાંધીએ યુવાનો માટે એક નવી યોજનાની જાહેરાત રાજસ્થાનના જયપુરથી કરી હતી.
ચૂંટણી આવવાની સાથે પક્ષો લોકોને વાયદાઓ કરવા લાગ્યા છે. કોંગ્રેસ પાર્ટી પણ આ વાયદાઓ કરવામાં પાછળ નથી. રાહુલ ગાંધીએ જયપુર ખાતે એક સભા સંબોધિત કરતાં કહ્યું કે 2019ના વર્ષ પછી સરકાર યુવાનોને ઉદ્યોગક્ષેત્રે આગળ વધવા માટે પુરી છૂટ આપશે. ત્રણ વર્ષ સુધી કોઈપણ ઉદ્યોગ માટે તમારે સરકારની મંજૂરી લેવાની જરુર નહીં પડે. ત્રણ વર્ષ બાદ પછી સરકારને આવેદન કરીને મંજૂરી મેળવવાની રહેશે.
આ એક કામ માટે 6.2 કરોડ રૂપિયા, તમન્નાહ ભાટિયા પાસે કેટલી સંપત્તિ છે?
દુનિયાની 10 સૌથી શક્તિશાળી intelligence agencies નું લિસ્ટ
ભારતના 8 સૌથી આલીશાન રેલવે સ્ટેશનમાં ગુજરાતનું આ સ્ટેશન, જાણો નામ
જો બ્લડ પ્રેશર અચાનક ઓછું થઈ જાય તો શું કરવું?
પત્નીએ બોલિવુડમાં આપી છે હિટ ફિલ્મો, આવો છે પરિવાર
શનિ જયંતિ પહેલા સૂર્યનું નક્ષત્ર બદલાશે, આ 3 રાશિઓનું ભાગ્ય ચમકશે
અગાઉ પણ રાહુલ ગાંધીએ મીનીમમ ઈન્કમ આપવાની ગેરંટી યોજનાની જાહેરાત કરી હતી અને તેમની સરકાર આવશે તો તેને લાગુ કરવાની જાહેરાત પણ કરી દીધી હતી. આ વખતે જયપુરથી કહ્યું કે યુવાનોએ ઉદ્યોગક્ષેત્રે ઝંપલાવવા ત્રણ વર્ષ સુધી કોઈ જ પ્રકારની મંજૂરી લેવાની રહેશે નહીં. આમ હવે રાહુલ ગાંધીએ આ વખતે યુવાન મતદારોને રિઝવવા આ ચૂંટણીલક્ષી વાયદાની જાહેરાત કરી છે.