પાટણના પૂર્વ સાસંદ, ગુજરાતી ફિલ્મ સંગીતકાર મહેશ કનોડીયાનું લાંબી બિમારીથી નિધન

|

Dec 11, 2020 | 7:47 PM

ગુજરાતના જાણીતા સંગીતકાર અને પાટણના પૂર્વ સાંસદ મહેશ કનોડીયાનું આજે લાંબી બિમારીથી નિધન થયુ છે. મહેશ કનોડીયાના નિધનથી ગુજરાતી ફિલ્મસંગીત ક્ષેત્રે જાણીતી મહેશ નરેશની જોડી ખંડિત થઈ છે. મહેશ કનોડિયા એ ગુજરાતી ફિલ્મોના સુપર સ્ટાર નરેશ કનોડીયાના મોટાભાઈ હતા. ભારતીય જનતા પાર્ટીમાંથી મહેશ કનોડીયા પાટણ બેઠક ઉપરથી લોકસભાની ચૂંટણી જીત્યા હતા. મહેશ કનોડિયાના નિધન અંગે […]

પાટણના પૂર્વ સાસંદ, ગુજરાતી ફિલ્મ સંગીતકાર મહેશ કનોડીયાનું લાંબી બિમારીથી નિધન

Follow us on

ગુજરાતના જાણીતા સંગીતકાર અને પાટણના પૂર્વ સાંસદ મહેશ કનોડીયાનું આજે લાંબી બિમારીથી નિધન થયુ છે. મહેશ કનોડીયાના નિધનથી ગુજરાતી ફિલ્મસંગીત ક્ષેત્રે જાણીતી મહેશ નરેશની જોડી ખંડિત થઈ છે. મહેશ કનોડિયા એ ગુજરાતી ફિલ્મોના સુપર સ્ટાર નરેશ કનોડીયાના મોટાભાઈ હતા. ભારતીય જનતા પાર્ટીમાંથી મહેશ કનોડીયા પાટણ બેઠક ઉપરથી લોકસભાની ચૂંટણી જીત્યા હતા. મહેશ કનોડિયાના નિધન અંગે અનેક રાજકીય, સામાજીક અને ફિલ્મ ક્ષેત્રના અગ્રણીઓએ સોશ્યલ મિડીયા થકી દુઃખ વ્યક્ત કર્યું છે.

આ પણ વાંચોઃ ચીનને પહેલીવાર ભારતીય સૈન્ય અને સરકારનો પરચો મળ્યોઃ મોહન ભાગવત

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

Published On - 12:36 pm, Sun, 25 October 20

Next Article