પૂર્વ નાણા પ્રધાન અરુણ જેટલીના એવા PHOTO જે બહુ ઓછા લોકોએ જોયા હશે

|

Aug 24, 2019 | 7:24 AM

અરુણ જેટલીનું લાંબી બીમારી બાદ નિધન થયું છે. જેને લઈને રાજનીતિમાં ફરી એક વખત શોકનો સમય છે. થોડા દિવસો અગાઉ જ શિલા દિક્ષીત અને સુષમા સ્વરાજનું પણ નિધન થયું છે. અરુણ જેટલી 2014માં મોદી સરકારમાં નાણા પ્રધાનની જવાબદારી નિભાવી હતી. રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more SBI પાસેથી […]

પૂર્વ નાણા પ્રધાન અરુણ જેટલીના એવા PHOTO જે બહુ ઓછા લોકોએ જોયા હશે

Follow us on

અરુણ જેટલીનું લાંબી બીમારી બાદ નિધન થયું છે. જેને લઈને રાજનીતિમાં ફરી એક વખત શોકનો સમય છે. થોડા દિવસો અગાઉ જ શિલા દિક્ષીત અને સુષમા સ્વરાજનું પણ નિધન થયું છે. અરુણ જેટલી 2014માં મોદી સરકારમાં નાણા પ્રધાનની જવાબદારી નિભાવી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

 

અરુણ જેટલીના જીવનની કેટલીક વાતો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

અરુણ જેટલીનો જન્મ 28 ડિસેમ્બર 1952માં નવી દિલ્હીના નારાયણ વિહાર વિસ્તારના જાણીતા વકીલ મહારાજ કિશન જેટલીના ઘરે થયો હતો. અરુણ જેટલીનું પ્રાથમિક શિક્ષણ નવી દિલ્હીની સેન્ટ ઝેવિયર સ્કૂલમાં થયું હતું. 1973માં તેમણે શ્રીરામ કોલેજ ઓફ કોમર્સમાંથી કોમર્સ વિષયમાં સ્નાતકની પદવી મેળવી હતી. જે બાદ લોનો અભ્યાસ કરવા માટે 1977માં દિલ્હીની વિશ્વવિદ્યાલયમાં દાખલો લીધો હતો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

અરુણ જેટલીની કેટલીક યાદગાર તસ્વિર

[yop_poll id=”1″]

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article