AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ટિકીટ કપાયા પછી અડવાણીએ લખ્યો બ્લોગ, ‘મારા માટે પહેલા દેશ, પછી પાર્ટી અને છેલ્લે હું’

બીજેપીના વરિષ્ઠ નેતા અને સલાહકાર સમિતીના સભ્ય લાલ કૃષ્ણ આડવાણીએ બ્લોગ લખ્યો છે. ‘મારા જીવનનો સિધ્ધાંત છે કે, પહેલા દેશ, પછી પાર્ટી અને છેલ્લે હું’ ભાજપના વરિષ્ઠ નેતા અને સલાહકાર સમિતીના સભ્ય લાલ કૃષ્ણ આડવાણીએ બ્લોગ લખ્યો છે. તેમણે લખ્યું છે કે, ‘6 એપ્રિલે ભાજપના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવશે. ભાજપ માટે આ મહત્વનો પ્રસંગ […]

ટિકીટ કપાયા પછી અડવાણીએ લખ્યો બ્લોગ,  'મારા માટે પહેલા દેશ, પછી પાર્ટી અને છેલ્લે હું'
jignesh.k.patel
| Edited By: | Updated on: Apr 04, 2019 | 3:10 PM
Share

બીજેપીના વરિષ્ઠ નેતા અને સલાહકાર સમિતીના સભ્ય લાલ કૃષ્ણ આડવાણીએ બ્લોગ લખ્યો છે. ‘મારા જીવનનો સિધ્ધાંત છે કે, પહેલા દેશ, પછી પાર્ટી અને છેલ્લે હું’

ભાજપના વરિષ્ઠ નેતા અને સલાહકાર સમિતીના સભ્ય લાલ કૃષ્ણ આડવાણીએ બ્લોગ લખ્યો છે. તેમણે લખ્યું છે કે, ‘6 એપ્રિલે ભાજપના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવશે. ભાજપ માટે આ મહત્વનો પ્રસંગ છે. ભાજપના સ્થાપકોમાંના એક હોવાથી ભારતના નાગરીકો સાથે મારા અનુભવો જાહેર કરવા મારુ કર્તવ્ય સમજુ છુ. ખાસ કરીને મારી પાર્ટીના લાખો કાર્યકર્તાઓ સાથે,  જે બન્ને એ મને ખુબ જ સ્નેહ અને સન્માન આપ્યું છે.’

લાલ કૃષ્ણ આડવાણીએ પોતાના બ્લોગ પર લખ્યું કે, ‘હું ગાંધીનગરના લોકો માટે મારી કૃતજ્ઞતા વ્યક્ત કરુ છું. જેમણે મને 1991 પછી 6 વખત લોકસભા માટે યોગ્ય માન્યો. માતૃભૂમિની સેવા કરવી એ મારુ જનૂન અને મિશન છે. જ્યારે હું 14 વર્ષનો હતો ત્યારથી RSS સાથે જોડાયો છું. પહેલા ભારતીય જનસંઘ અને પછી ભારતીય જનતા પાર્ટી હું બન્નેનો સ્થાપક સભ્ય રહ્યો છું. ’

લાલ કૃષ્ણ આડવાણીએ વધુમાં લખ્યું કે, ‘મારા જીવનનો સિધ્ધાંત છે કે, પહેલા દેશ, પછી પાર્ટી અને છેલ્લે હું. તમામ પરિસ્થિતીમાં પણ મે આ સિધ્ધાંતનું પાલન કર્યું છે અને કરતો રહીશ. પાર્ટી વ્યક્તિગત અને રાજકીય સ્તર પર દરેક નાગરીકની પસંદગીની સ્વતંત્રતા માટે પ્રતિબધ્ધ છે.  અડવાણીજીના બ્લોગ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પ્રતિક્રિયા આપી હતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

હળવદમાં સરકારી જમીન હડપવાનું કૌભાંડ, 9 આરોપીમાંથી 4ની ધરપકડ
હળવદમાં સરકારી જમીન હડપવાનું કૌભાંડ, 9 આરોપીમાંથી 4ની ધરપકડ
અંબાજી પંથકમાં વકર્યો રોગચાળો,ઝેરી મલેરિયાના કેસમાં સતત ઉછાળો
અંબાજી પંથકમાં વકર્યો રોગચાળો,ઝેરી મલેરિયાના કેસમાં સતત ઉછાળો
અમદાવાદની હવા ઝેરી બની, સૌથી વધુ AQI એરપોર્ટ વિસ્તારમાં 197 નોંધાયો
અમદાવાદની હવા ઝેરી બની, સૌથી વધુ AQI એરપોર્ટ વિસ્તારમાં 197 નોંધાયો
અમદાવાદ-ગાંધીનગરનું તાપમાન એક જ રાતમાં 3 ડિગ્રી ઘટ્યું
અમદાવાદ-ગાંધીનગરનું તાપમાન એક જ રાતમાં 3 ડિગ્રી ઘટ્યું
આ રાશિના જાતકો આજે ફુલ આરામ કરશે, તમારો દિવસ કેવો રહેશે, જુઓ Video
આ રાશિના જાતકો આજે ફુલ આરામ કરશે, તમારો દિવસ કેવો રહેશે, જુઓ Video
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની આગાહી
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની આગાહી
લસણની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ ! 2 આરોપીની કરી ધરપકડ
લસણની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ ! 2 આરોપીની કરી ધરપકડ
માવઠાથી દાડમના બાગાયત પાકને વ્યાપક અસર, ખેડૂતો દાડમ ફેંકી દેવા મજબૂર
માવઠાથી દાડમના બાગાયત પાકને વ્યાપક અસર, ખેડૂતો દાડમ ફેંકી દેવા મજબૂર
પાકિસ્તાની એજન્સી દ્વારા ભારતીય બોટ પર ફાયરિંગ કરાયુંઃ સૂત્ર
પાકિસ્તાની એજન્સી દ્વારા ભારતીય બોટ પર ફાયરિંગ કરાયુંઃ સૂત્ર
થલતેજ અન્ડરપાસમાં આઈસર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકનું મોત
થલતેજ અન્ડરપાસમાં આઈસર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકનું મોત
g clip-path="url(#clip0_868_265)">