વિશ્વકપમાં ઈંગ્લેન્ડની સામે ભારતીય ક્રિકેટ ટીમ ભગવા રંગની જર્સી સાથે ઉતરશે, લોકોએ ટ્વિટર આપી આવી પ્રતિક્રિયા

|

Jun 03, 2019 | 5:56 PM

આઈસીસી વિશ્વકપમાં ભારતના ખેલાડીઓ તમને નીલા રંગના કપડામા જોવા મળશે પણ ઈંગ્લેન્ડની સાથે યોજાનારી મેચમાં ભારતે પોતાની વૈકલ્પિક જર્સીનો ઉપયોગ કરવાની ફરજ પડશે. આ નિયમના લીધે ભારતીય ટીમના ખેલાડીઓ તમને કેસરીયા રંગની જર્સીમાં જોવા મળશે. આમ આ ભગવા રંગની અલ્ટરનેટીવ જર્સીના લીધે સોશિયલ મીડિયામાં ટીકા-ટિપ્પણીઓ થવા લાગી છે. Web Stories View more ભાત કે રોટલી: […]

વિશ્વકપમાં ઈંગ્લેન્ડની સામે ભારતીય ક્રિકેટ ટીમ ભગવા રંગની જર્સી સાથે ઉતરશે, લોકોએ ટ્વિટર આપી આવી પ્રતિક્રિયા

Follow us on

આઈસીસી વિશ્વકપમાં ભારતના ખેલાડીઓ તમને નીલા રંગના કપડામા જોવા મળશે પણ ઈંગ્લેન્ડની સાથે યોજાનારી મેચમાં ભારતે પોતાની વૈકલ્પિક જર્સીનો ઉપયોગ કરવાની ફરજ પડશે. આ નિયમના લીધે ભારતીય ટીમના ખેલાડીઓ તમને કેસરીયા રંગની જર્સીમાં જોવા મળશે. આમ આ ભગવા રંગની અલ્ટરનેટીવ જર્સીના લીધે સોશિયલ મીડિયામાં ટીકા-ટિપ્પણીઓ થવા લાગી છે.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

ભારતની ટીમ જ્યારે ઈંગ્લેન્ડની સાથે ટકરાશે ત્યારે વિશ્વકપના નિયમ મુજબ મેજબાન ટીમે પોતાના પરંપરાગત કપડામાં જ મેદાનમાં ઉતરવાનું રહે. થઈ એવું રહ્યું છે કે ભારત અને ઈંગ્લેન્ડ બંને ટીમના કપડાનો રંગ એક જ જેવો છે અને તેના લીધે ઈંગ્લેન્ડ ટીમ પોતાના હોમ ગ્રાઉન્ડમાં હોવાથી તે પોતાના કપડાનો બદલાવી શકે નહીં. આથી ભારતની ટીમે પોતાની અલ્ટરનેટિવ જર્સીનો ઉપયોગ કરવો પડશે જે પાછળ કેસરી રંગની દેખાઈ છે જ્યારે આગળ તેનો રંગ નીલો છે. આ જર્સીના ભગવા રંગને લોકોને નીચે મુજબની પ્રતિક્રિયા આપી રહ્યાં છે.

 

TV9 Gujarati

 

https://twitter.com/UdaybirSingh86/status/1131532718200709120

ટ્વીટ કરીને લોકો આ જર્સીનો કલર બદલવાની માગણી ભારતના ક્રિકેટ બોર્ડની પાસે કરી રહ્યાં છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

જ્યારે એક યુઝર્સે લોકસભાની ચૂંટણીના પરિણામ સાથે આ જર્સીના રંગને સરખાવીને લખ્યું કે ઈતિહાસમાં પહેલી વખત એવું થશે કે ભારતની ટીમ ભગવા રંગની જર્સીમાં રમશે. મોદી હૈ તો મુમકીન હે.

આ ખબરની સાથે સોશિયલ મીડિયામાં ભગવા રંગની જર્સીને લઈને ટિકા-ટિપ્પણી થવાનું શરુ થઈ ગયું છે. એક યુઝર્સે આ ભારતીય ટીમની ફેક જર્સીનો ફોટો શેર કરીને લખ્યું કે આ જર્સી અમિત શાહે તો ડિઝાઈન નથી કરીને? કેટલાંક તો આ ભગવા રંગની જર્સીને બાબતે ગર્વ પણ લઈ રહ્યાં છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article