કેમ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પર નોંધાઈ પોલીસ ફરિયાદ? જાણો વિગત

|

Sep 28, 2020 | 7:53 PM

કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી પર FIR દાખલ કરવામાં આવી છે અને તેને લઈને રાજનીતિ ગરમાઈ છે. આ ફરિયાદ શિવમોગા જિલ્લામાં કર્ણાટક ખાતે દાખલ કરવામાં આવી છે. પીએમ કેયર્સ ફંડને લઈને વિવાદ થયો હતો અને તે કિસ્સામાં કોંગ્રેસે એક ટ્વીટ કર્યું હતું. આ ટ્વીટને લઈને જ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જો કે ઘણાં દિગ્ગજ નેતાઓ […]

કેમ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પર નોંધાઈ પોલીસ ફરિયાદ? જાણો વિગત

Follow us on

કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી પર FIR દાખલ કરવામાં આવી છે અને તેને લઈને રાજનીતિ ગરમાઈ છે. આ ફરિયાદ શિવમોગા જિલ્લામાં કર્ણાટક ખાતે દાખલ કરવામાં આવી છે. પીએમ કેયર્સ ફંડને લઈને વિવાદ થયો હતો અને તે કિસ્સામાં કોંગ્રેસે એક ટ્વીટ કર્યું હતું. આ ટ્વીટને લઈને જ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જો કે ઘણાં દિગ્ગજ નેતાઓ આ ફરિયાદ પરત ખેંચવામાં આવે તે માટે યેદિયુરપ્પા સરકારને સંપર્ક કરી રહ્યાં છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

પીએમ કેયર્સ ફંડને લઈને કરવામાં આવેલાં ટ્વીટમાં કોંગ્રેસ તરફથી લખવામાં આવ્યું હતું કે પીએમ કેયર નામથી જ સ્પષ્ટ થઈ ગયું છે કે આ ફંડ જનતા માટે નથી. પ્રધાનમંત્રી કેયર માટે જ બનાવવામાં આવ્યું છે. જો ભાજપની સરકારમાં જનતાની કેયર કરવાની ઈચ્છાશક્તિ હોય તો રસ્તાઓ પર મજૂરોના કાફલા ના હોય. આમ આ ટ્વીટના આધારે ફરિયાદ થઈ છે. જેમાં કહેવામાં આવ્યું કે આ ટ્વીટ દ્વારા પીએમ કેયર ફંડને ફ્રોડ કહેવામાં આવ્યું.

આ પણ વાંચો :   સુરત: ‘આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના’ના ફોર્મ લેવા માટે 1 કિ.મી લાંબી લાઈન લાગી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ ફરિયાદ વકીલ પ્રવીણ કેવી દ્રારા દાખલ કરવામાં આવી છે. તેમાં દાવો કરવામાં આવ્યો છે કે પીએમ કેયર ફંડ વિરુદ્ધ કોંગ્રેસે અફવાહ ફેલાવી. આ કોંગ્રેસનું ટ્વીટર હેન્ડલ હોવાથી ફરિયાદ સોનિયા ગાંધીના નામ પર કરવામાં આવી છે. જો કે આ ફરિયાદ બાદ રાજનીતિ ગરમાયી છે.

 

Published On - 1:03 pm, Thu, 21 May 20

Next Article