ચૂંટણી પંચની બંગાળમાં વધુ એક કાર્યવાહી, 2 ચૂંટણી અધિકારીઓને ફરજ પરથી લીધા હટાવી

|

May 16, 2019 | 5:23 PM

પશ્ચિમ બંગાળમાં થયેલો વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. ચૂંટણી પંચે કાર્યવાહી કરીને ચૂંટણી પ્રચારમાં એક દિવસ ઘટાડી દીધો તો હવે અધિકારીઓ પર પણ પોતાની કાતર ચલાવી છે. Web Stories View more શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે આજનું રાશિફળ તારીખ : 05-05-2024 આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર […]

ચૂંટણી પંચની બંગાળમાં વધુ એક કાર્યવાહી, 2 ચૂંટણી અધિકારીઓને ફરજ પરથી લીધા હટાવી

Follow us on

પશ્ચિમ બંગાળમાં થયેલો વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. ચૂંટણી પંચે કાર્યવાહી કરીને ચૂંટણી પ્રચારમાં એક દિવસ ઘટાડી દીધો તો હવે અધિકારીઓ પર પણ પોતાની કાતર ચલાવી છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

 

TV9 Gujarati

 

જ્યાં ટીએમસી પાર્ટીનું ખાસ્સું વર્ચસ્વ છે ત્ચાંથી ચૂંટણી પંચે પોતાના બે અધિકારીઓને ફરજ પરથી હટાવી લીધા છે. ડાયમંડ હાર્બરએ ટીએમસીના પ્રભુત્વવાળી સીટ છે અને તે બેઠક પરથી મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બનર્જી મેદાનમાં છે. મંગળવારે કોલકાત્તા શહેરમાં ભાજપના અધ્યક્ષ અમિત શાહના રોડ-શૉમાં હોબાળો થયો હતો અને તેને લઈને રાજકીય ગરમાવો પણ વર્તાયો હતો. આ બાદ ચૂંટણી પંચ હરકતમાં આવ્યું હતું અને સેક્રેટરીને પોતાના પદ પરથી હટાવીને એક દિવસ પ્રચાર માટે જ ઓછો કરી દીધો હતો.

આ પણ વાંચો: રાજ્યમાં સૌપ્રથમ કરાયું ફેફસાનું દાન, 2 લોકોને મળશે નવી જિંદગી

ગુરુવારના રોજ ચૂંટણી પંચે કાર્યવાહી કરીને ડાયમંડ હાર્બર ખાતેથી ચૂંટણી પંચના અધિકારીઓની હકાલપટ્ટી કરી નાખી છે. ચૂંટણી પંચે પહેલીવાર આર્ટિકલ 324નો ઉપયોગ કરીને પ્રચારનો સમય ઘટાડી દીધો અને ત્યારબાદ અધિકારીઓની હટાવવાની કાર્યવાહી ધરી છે. આ બાબતે ચૂંટણી પંચે નિષ્પક્ષ અને શાંતિના માહોલમાં ચૂંટણી થાય તે માટે આ કાર્યવાહી કરી તેવું જણાવ્યું હતું.

Next Article