હેલ્મેટ ન પહેરવા લઈને ભોપાલ ટ્રાફિક પોલીસની સજાના દેશભરમાં થઈ રહ્યાં છે વખાણ

|

Jan 17, 2020 | 5:37 PM

ઘણી વખત કહેવામાં આવે છે કે કડક કાયદો પણ દરેક વાતનો ઉકેલ લાવી શકતો નથી.  આ વાત ભોપાલ ટ્રાફિક પોલીસે સાબિત કરી બતાવી છે. હેલ્મેટને લઈને મોટર વ્હીકલ એક્ટમાં સંશોધન કરવામાં આવ્યું છે અને આ કાયદાનું પાલન ન કરનારા સામે ભારે દંડ અને કડક સજાનું પ્રાવધાન કરવામાં આવ્યું છે. જો કે ભોપાલ પોલીસે એક નવી […]

હેલ્મેટ ન પહેરવા લઈને ભોપાલ ટ્રાફિક પોલીસની સજાના દેશભરમાં થઈ રહ્યાં છે વખાણ

Follow us on

ઘણી વખત કહેવામાં આવે છે કે કડક કાયદો પણ દરેક વાતનો ઉકેલ લાવી શકતો નથી.  આ વાત ભોપાલ ટ્રાફિક પોલીસે સાબિત કરી બતાવી છે. હેલ્મેટને લઈને મોટર વ્હીકલ એક્ટમાં સંશોધન કરવામાં આવ્યું છે અને આ કાયદાનું પાલન ન કરનારા સામે ભારે દંડ અને કડક સજાનું પ્રાવધાન કરવામાં આવ્યું છે. જો કે ભોપાલ પોલીસે એક નવી તરકીબ હેલ્મેટ લોકો પહેરે તે માટે પહેલ શરૂ કરી છે. જે લોકો હેલ્મેટ વિના વાહન ચલાવતા પકડાય તેને 100 શબ્દોમાં હેલ્મેટ શા માટે નહોતું પહેર્યું અને હેલ્મેટ ના પહેરવાના શું ફાયદા છે તે અંગ નિબંધ લખવાનું કહેવામાં આવે છે. પોલીસની આ ડ્રાઈવના દેશભરમાં વખાણ થઈ રહ્યાં છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :  વિશાલ ગોસ્વામી ખંડણી ક્યારેક છોટા શકીલ અને રવિ પૂજારી બનતો હતો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article