VIDEO: વિદેશ પ્રધાન એસ.જયશંકરનો ગુજરાતમાંથી રાજ્યસભા ચૂંટણી લડવાનો મામલો, વિદેશ પ્રધાને SCમાં કેવિયેટ ફાઈલ કરી

વિદેશપ્રધાન એસ.જયશંકરે સુપ્રીમ કોર્ટમાં કેવિયેટ ફાઈલ કરી છે. કોંગ્રેસ દ્વારા જો આ ચૂંટણીને પડકારવામાં આવે તો પહેલાં પોતાની રજૂઆત સાંભળવા માટે અરજી કરવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે ગયા વર્ષે જુલાઈમાં ગુજરાતમાંથી એસ.જયશંકર રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાયા હતા. જેને કોંગ્રેસે હાઈકોર્ટમાં પડકારી હતી.   Web Stories View more IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ […]

VIDEO: વિદેશ પ્રધાન એસ.જયશંકરનો ગુજરાતમાંથી રાજ્યસભા ચૂંટણી લડવાનો મામલો, વિદેશ પ્રધાને SCમાં કેવિયેટ ફાઈલ કરી
Follow Us:
| Updated on: Feb 12, 2020 | 5:39 AM

વિદેશપ્રધાન એસ.જયશંકરે સુપ્રીમ કોર્ટમાં કેવિયેટ ફાઈલ કરી છે. કોંગ્રેસ દ્વારા જો આ ચૂંટણીને પડકારવામાં આવે તો પહેલાં પોતાની રજૂઆત સાંભળવા માટે અરજી કરવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે ગયા વર્ષે જુલાઈમાં ગુજરાતમાંથી એસ.જયશંકર રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાયા હતા. જેને કોંગ્રેસે હાઈકોર્ટમાં પડકારી હતી.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

જો કે હાઈકોર્ટે કોંગ્રેસની અરજીને ફગાવી દીધી હતી. ત્યારે હવે કોંગ્રેસ નેતા ગૌરવ પંડ્યા, ચંદ્રિકાબેન અને પરેશ ધાનાણી સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવી શકે છે. જેના પગલે વિદેશપ્રધાન એસ.જયશંકરે સુપ્રીમ કોર્ટમાં કેવિયેટ ફાઈલ કરીને પોતાની રજૂઆત સાંભળવા માટે અરજી કરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં રાજ્યસભાની બે બેઠકોની ચૂંટણીમાં ભાજપનો વિજય થયો હતો અને ભાજપના ઉમેદવાર એસ.જયશંકરને 104 મત મળ્યા હતા. જ્યારે જુગલજીને 105 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના બંને ઉમેદવારોને 70-70 મત મળ્યા હતા.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ ચૂંટણીમાં કોંગ્રેસના અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ ભાજપની તરફેણમાં ક્રોસ વોટિંગ કરાવડાવ્યું હતું. ક્રોસ વોટિંગ કર્યા પછી બંને ધારાસભ્યોએ કોંગ્રેસમાંથી ધારાસભ્ય તરીકે રાજીનામું આપી દેતા રાજકીય ગરમાવો આવ્યો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: અમદાવાદમાં 50થી 70 લાખ લોકો આવકારવા માટે હાજર રહેશે: ડોનાલ્ડ ટ્રમ્પ

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">