હાથરસમાં બનેલી દુષ્કર્મની ઘટનાનો વિરોધ કરવા, કોંગ્રેસ સહીત વિવિધ સંસ્થાઓ દ્વારા, અમદાવાદમાં પ્રતિકાર રેલીનુ આયોજન કરવામાં આવ્યુ હતું. પ્રતિકાર રેલીને પોલીસે મંજૂરી આપી નહોતી આમ છતા, કોંગ્રેસે પાલડી કોચરબ આશ્રમથી સાબરમતી ગાંધી આશ્રમ સુધી પ્રતિકાર રેલીનું આયોજન કરતા પોલીસે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોની અટકાયત કરી.
આ પણ વાંચોઃધ્રાંગધ્રાના કેસમાં કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દીક પટેલની ધરપકડ
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો