કોરોનાનું એપી સેન્ટર કે સુપર સ્પ્રેડર સાબિત ના થાય તે માટે, કમલમ કાર્યકર્તાઓ માટે કરાયુ બંધ

|

Sep 18, 2020 | 8:03 PM

ગુજરાત ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમના કાર્યલય મંત્રી, કર્મચારીગણ, પ્રદેશ પ્રવકત્તા સહીતના નેતાઓ કોરોનાની ઝપેટમાં આવતા, કમલમ કાર્યકર્તાઓ માટે બંધ કરી દેવાયું છે. ભાજપના પ્રદેશ પ્રમુખના સૌરાષ્ટ્ર અને ઉતર ગુજરાતના પ્રવાસમાં સોશિયલ ડિસ્ટન્સ ના જળવાતા, ભાજપના પ્રદેશકક્ષાના પદાધિકારીઓ કરોનાની ઝપટમાં આવવા લાગ્યા. કમલમ કોરોનાનુ એપી સેન્ટર કે સુપર સ્પ્રેડર સાબિત ના થાય તે માટે કાર્યકર્તાઓ માટે […]

કોરોનાનું એપી સેન્ટર કે સુપર સ્પ્રેડર સાબિત ના થાય તે માટે, કમલમ કાર્યકર્તાઓ માટે કરાયુ બંધ

Follow us on

ગુજરાત ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમના કાર્યલય મંત્રી, કર્મચારીગણ, પ્રદેશ પ્રવકત્તા સહીતના નેતાઓ કોરોનાની ઝપેટમાં આવતા, કમલમ કાર્યકર્તાઓ માટે બંધ કરી દેવાયું છે. ભાજપના પ્રદેશ પ્રમુખના સૌરાષ્ટ્ર અને ઉતર ગુજરાતના પ્રવાસમાં સોશિયલ ડિસ્ટન્સ ના જળવાતા, ભાજપના પ્રદેશકક્ષાના પદાધિકારીઓ કરોનાની ઝપટમાં આવવા લાગ્યા. કમલમ કોરોનાનુ એપી સેન્ટર કે સુપર સ્પ્રેડર સાબિત ના થાય તે માટે કાર્યકર્તાઓ માટે કમલમ બંધ કરી દેવાયું છે.

આ પણ વાંચોઃસતત વરસેલા વરસાદથી મગફળીનો પાક નિષ્ફળ, ખેડૂતોએ મગફળીના પાકનું યોજ્યુ બેસણુ, 100 વીઘામાં ખેતી નિષ્ફળ

WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 8:02 am, Wed, 9 September 20

Next Article