AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

2019 ની ચૂંટણીમાં જીતવા માટે કોંગ્રેસની ડ્રીમ યોજના પર નીતી આયોગે પાણી ફેરવી દીધું, બેઝિક ઈન્કમ ગેરંટી પર ઉઠ્યા સવાલ

લોકસભા ચૂંટણી 2019 માટે રાજકીય પક્ષ લોકોને પોતાની તરફ આકર્ષવાના તમામ પ્રયાસો કરી રહી છે. તમામ વચનો અને વાયદાઓ પર લોકોની નજર રહે છે. જેમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું છે કે, જો તેમનો પક્ષ સત્તામાં આવશે તો તે લોકોને મિનિમમ આવકની ગેરંટી આપશે. જો કે આ વાત સામે વિરોધી પક્ષ કરતાં કેન્દ્રની નીતી આયોગને […]

2019 ની ચૂંટણીમાં જીતવા માટે કોંગ્રેસની ડ્રીમ યોજના પર નીતી આયોગે પાણી ફેરવી દીધું, બેઝિક ઈન્કમ ગેરંટી પર ઉઠ્યા સવાલ
| Updated on: Feb 10, 2019 | 4:03 PM
Share

લોકસભા ચૂંટણી 2019 માટે રાજકીય પક્ષ લોકોને પોતાની તરફ આકર્ષવાના તમામ પ્રયાસો કરી રહી છે. તમામ વચનો અને વાયદાઓ પર લોકોની નજર રહે છે. જેમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું છે કે, જો તેમનો પક્ષ સત્તામાં આવશે તો તે લોકોને મિનિમમ આવકની ગેરંટી આપશે.

જો કે આ વાત સામે વિરોધી પક્ષ કરતાં કેન્દ્રની નીતી આયોગને બેઝિક ઇન્કમની ગેરંટીની વાત શક્ય નથી લાગી રહી. નીતી આયોગના વાઇસ ચેયરમેન રાજીવ કુમારે કહ્યું છે કે, આ પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના ‘ગરીબી હટાવો’ નારા સમાન છે. જેમના અનુસાર રાહુલ ગાંધીની ગરીબો માટેની ન્યૂનતમ આવકની ગેરંટીના વચન અકલ્પનિય છે.

આ પણ વાંચો : ઠંડીમાં લાંચમાં માગ્યું AC અને પોલીસ અધિકારીને પરસેવો છૂટી ગયો, જાણો શું છે સમગ્ર ઘટના

રાજીવ કુમારે કહ્યું કે, કોંગ્રેસે તે સમજવાની જરૂર છે તે તેઓ મિનિમમ આવકની ગેરંટી જેવી સ્કિમનો ખર્ચ કેવી રીતે ઉઠાવી શકે છે. મને લાગે છે કે, કોંગ્રેસે દરેક વિવરણો પુરી રીતે અસ્પષ્ટ છોડી દીધી છે અને માત્ર એક વ્યાપક ઘોષણા છે.

[yop_poll id=1288]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us
ચૂંટણી પહેલાં કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે છુટ્ટાહાથની મારામારી
ચૂંટણી પહેલાં કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે છુટ્ટાહાથની મારામારી
મોટા પાયે નકલી ઇંગ્લિશ દારૂ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું, જુઓ વીડિયો
મોટા પાયે નકલી ઇંગ્લિશ દારૂ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું, જુઓ વીડિયો
મનપા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, 4 બેઠકો હાથમાંથી ગઈ
મનપા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, 4 બેઠકો હાથમાંથી ગઈ
Breaking News : કોંગ્રેસ ઉમેદવાર ફોર્મ પરત લેવા પહોંચતા હોબાળો થયો
Breaking News : કોંગ્રેસ ઉમેદવાર ફોર્મ પરત લેવા પહોંચતા હોબાળો થયો
Breaking News : લલિત વસોયાએ ચૂંટણી પંચને ગણાવ્યું 'પાળતું શ્વાન'
Breaking News : લલિત વસોયાએ ચૂંટણી પંચને ગણાવ્યું 'પાળતું શ્વાન'
તમે મસ્તીના મૂડમાં રહેશો, નાણાકીય સ્થિતિ મજબૂત થશે
તમે મસ્તીના મૂડમાં રહેશો, નાણાકીય સ્થિતિ મજબૂત થશે
સુરતીઓને કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલથી રાહત
સુરતીઓને કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલથી રાહત
ચૂંટણી ટાણે ખેડૂતોનો હુંકાર; મોંઘવારી અને MSP મુદ્દે સરકાર સામે રોષ
ચૂંટણી ટાણે ખેડૂતોનો હુંકાર; મોંઘવારી અને MSP મુદ્દે સરકાર સામે રોષ
ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારને ફોર્મ પરત લેવા લોભ, લાલચ આપવાનો આરોપ
ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારને ફોર્મ પરત લેવા લોભ, લાલચ આપવાનો આરોપ
77 કરોડનું સાયબર ફ્રોડ: ગોવાથી ચાલતી ગેંગનો પર્દાફાશ, 16ની ધરપકડ
77 કરોડનું સાયબર ફ્રોડ: ગોવાથી ચાલતી ગેંગનો પર્દાફાશ, 16ની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">