VIDEO: વિધાનસભા સત્ર પહેલા કોંગ્રેસે દર્શાવ્યા CAA વિરોધના પોસ્ટર, હાથમાં બેનર્સ સાથે કોંગ્રેસ ધારાસભ્યો વિધાનસભા પહોંચ્યા

|

Jan 10, 2020 | 7:00 AM

ગુજરાત વિધાનસભાના એક દિવસીય સત્રમાં કોંગ્રેસ પ્રજાના પ્રશ્નોની ગૃહમાં ઉગ્ર રજૂઆત કરશે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ પોતાના લોહી વડે બેનર બનાવ્યું હતું. આ બેનરમાં જમાલપુરના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ CAA અને NRCનો વિરોધ કર્યો હતો.   Web Stories View more શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે આજનું રાશિફળ તારીખ : […]

VIDEO: વિધાનસભા સત્ર પહેલા કોંગ્રેસે દર્શાવ્યા CAA વિરોધના પોસ્ટર, હાથમાં બેનર્સ સાથે કોંગ્રેસ ધારાસભ્યો વિધાનસભા પહોંચ્યા

Follow us on

ગુજરાત વિધાનસભાના એક દિવસીય સત્રમાં કોંગ્રેસ પ્રજાના પ્રશ્નોની ગૃહમાં ઉગ્ર રજૂઆત કરશે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ પોતાના લોહી વડે બેનર બનાવ્યું હતું. આ બેનરમાં જમાલપુરના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ CAA અને NRCનો વિરોધ કર્યો હતો.

 

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ખેડાવાલાનો આરોપ છે કે સરકાર બહુમતના જોરે સંવિધાન સાથે ચેડાં કરી રહી છે. મહત્વપૂર્ણ છે કે એક દિવસીય સત્રમાં કોંગ્રેસ પ્રજાના પ્રશ્નોની ધારાદાર રજૂઆત કરવાના મુડમાં છે અને રાજ્યમાં સર્જાયેલા વિવિધ સામાજીક મુદ્દાઓની પણ ધારદાર રજૂઆત કરશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 6:52 am, Fri, 10 January 20

Next Article